________________
છે.
જેનહિતેચ્છુ. આ કસરતે કુદરતના નિયમાનુસાર છે. ઉપર લખેલી સઘળી કસરત છે કે તે દેખીતી રીતે હસવા સરખી જણાશે તે પણ તે કુદરતના નિયમ અનુસાર અને સાયન્ટીફીક હોવાથી તનદુરસ્તીને સાચવનારું આખું શાસ્ત્ર એમાં સમાઈ જાય છે.
ઘોડે પોતાની જગાએ પગ પડેળા કરી, કમર વાળી, પિતાના પુંછડી આખા શરીર પર ઝાટકી, શરીરના અવયે છૂટા કરે છે. તેવી જ રીતે ગધેડું આળોટીને, બિલાડી આળસ ખાઇ પંજા વડે શરીર સાફ કરીને, પિપટ ચાંચ વડે રૂવાં હું, મરધી એક પણ વાંબો કરીને અથવા તે પાંખ ફફડા ને કસરત કે છે. અને માણુપ પોતે પણ હવા ઉઠતાની સાથે આળસ મરડી કસરત કરે છે.
તેમજ અગાઉ જણાવેલી સાદી હીલચાલે મનુષ્ય શરીરને પુરતી કસરત આપવા માટે શ્રેષ્ઠ અને સ્વાભાવિક છે. એ કમરથી નીચે જણ વેલાં દરદો દૂર થાય છે અને વિદ્વાનોએ અજમએમ કહ્યા પછી જ અભિપ્રાય જાહેર કર્યો છે.
જુદાં જુદાં દર પર વસતી કસરત સળેખમ માટે નંબર ૧, ૨, ૨૦, અને ૨૧ અને ૨૨. વાળી કસરત.
ઠંડા પગ માટે નંબર ૧૩, ૧૫: ઠંડા હાથ માટે નંબર ૮ ને ; ઝાડાની ચાલુ કબજીયાત માટે નંબર ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૬, ૧૭, ૧૮, ૧૮, ૨૩, ૨૪, ૨૫ અને ૨૬.
બરડાના કાઠા માટે ૬, ૭, ૧૪, ૧૫, ૧૬ અને ર૩; નબળી પાચન શક્તિ તથા અજીર્ણ માટે ૧૧, ૧૨, ૧૪, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૩, ૨૪, ૨૫ અને ૨૬ વાળી કસરત કરવી. | મસા તથા લોહી પડવા માટે ૧૪, ૧૬, ૧૭, ૧૮, ૧૮ અને ૨૩; કમતી ઉંઘ અને બેચેની માટે ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૨૦, ૨૧ અને ર; કમરનું અડી જવું ૧૧, ૧૩, ૧૪, ૧૬, ૧૭, ૧૮, ૧૮ અને ૨૩; છાતી અને ફેફસાંની ખીલવણી માટે ૩, ૪, ૬, ૭ અને ૧૬,
શરીરની જાડાઈ કમતી કરવા માટે. ૧૧, ૨, ૧૪, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૩, ૨૪ અને ૨૫ (આ અજમાવેલી છે અને રામબાણ અસર છે.)