________________
મહાન ગુરૂના ચરણારવિંદમાં. વિચારની જોડમાં મૂકીને તપાસી શકે. કારણ કે શિષ્ય અને ગુરૂનું ઐકય હોય છે, અને જે તે પિતાને વિચાર ગુરૂના વિચારની જોડમાં મુકેછે કે તરત જ તે હેને બંધબેસત થાય છે કે નહિ તે જણાઈ આવે છે.
જે શિષ્યનો વિચાર ગુરૂના વિચારને બરાબર બંધબેસતો ન જણાય તે શિષ્ય માનવું કે પિતાને તે વિચાર બેટે છે; અને તે ખોટા વિચાર તુરત જ બદલી નાંખો. કારણકે મહાન ગુરૂનો વિચાર તે અચૂક સપૂર્ણ સત્ય છે, કારણ કે તે સર્વ જાણે છે.
જેઓને ગુરૂએ શિષ્ય તરીકે હજી અંગીકારેલા નથી તેઓ, ઉપર લખ્યા પાણે જ કસોટી કરી શકશે નહિ; તથાપિ તેઓ પણ “જે સંજોગોમાં હું મુકાયો છું તેજ સંજોગોમાં મહાન ગુરૂ પિતે હોય તે તે શું વિચારે, કહે અગર કરે?” એવો વિચાર કરે તો હેમને ઘણો લાભ થયા સિવાય રહે નહિ. મહાન ગુરૂને જે વિચારતા, જે કહેતા, અથવા જે કરતા હમે કલ્પી ન શકો તેવું કાંઈ પણ હમે કદી વિચારશે નહિ, બેલશો નહિ, અને કરશે નહિ.
હમારે બોલવામાં બહુ જ ચેકસ રહેવું જોઈએ, જરા પણ અતિશક્તિ કરવી નહિ. બીજાઓના ઉદેશે જાણ્યા સિવાય તેઓએ અમુક ઉદેશથી જ અમુક કામ કર્યું હશે એમ હમે કદી કહેતા નહિ. માત્ર હેને ગુરૂ જ હેના વિચારને જાણે છે અને મારી કલ્પનામાં પણ ન હોય એવાં એવાં કોઈ કારણોસર તે સખસ અમુક કામ કરતો હોય એ સંભવીત છે.
* હમે કોઈની વિરૂદ્ધ કાંઈ વાત સાંભળે તે ફરીથી તે વાત બીજ સમક્ષ ઉચ્ચારતા નહિ. કદાચ તે વાત ખરી ન પણ હોય; અને ખરી હેય તે પણ કોઈ પણ ન કહેવું એ વધારે દયાભરેલું છે. કાંઈ પણ બોલ પહેલાં બરાબર વિચાર કરજે, રખેને ભૂલભરેલી વાત બોલાઇ જાય. હમારાં કાર્યોમાં-વર્તનમાં પણ સાચા બનો. હમારામાં જે ગુણ હોય તે કરતાં જાદી જતના ગુણ ધરાવવાને ઢગ ન કરશો. દરેક પ્રકારને ઢેગ સત્યના નિર્મળ પ્રકાશને આડખીલ રૂપ થઈ પડે છે. જેવી રીતે સૂર્યનું તેજ નિર્મળ કાચ હાસ પ્રકારે છે, તેવી રીતે હમારી અંદર થઈને સત્યનું પવિત્ર તેજ પ્રકાથવું જોઈએ.
સ્વાથી કામ અને બીનસ્વાથી કામ વચ્ચે પણ તમારે વિવેક કરતાં શિખવું જોઇએ. સ્વાર્થ ઘણું રૂપ ધારણ કરે છે; વ્હારે તમે ધારે