________________
જૈનહિતમ્બુ.
બીજા ઝટકા સાથે માથા ઉપર લઇ જવા અને વાળવા. શરીર તથા માધુ હલાવવું નહિ અને માથું તથા ખભા સીધા રાખવા.
એમ ૧૦ થી ૧૫ વખત કરવું.
આ કસરત, છાતીને પહાળી કરવામાં, લોહીના ફેલાવા કરવામાં, ખભા સીધા કરવામાં, ફેફસાં ભદ્યુત બનાવવામાં તેનજ હાથને મજ્જત કરવામાં બહુજ ઉપયાગી છે.
(૭) બન્ને હાથની મુઠ્ઠી બંધ કરવી. હાથ અડધા વાળેલા રાખવા, કે જેથી બંધ મુઠ્ઠી ખભાને અડે. પછી એક ઝટકા સાથે એક હાથ ખભાની લાઇનમાં લાંખા કરવા અને મુઠ્ઠી ખાલી નાખવી. પછી તે હાથ પા! ખેચી લેઇ બીજા હાથને તેમ કરવું.
આ પ્રમાણે ૧૦ થી ૨૦ વખત કરવું.
(૮) બન્ને હાથ ઝુલતા રાખવા; પછી એક હાથ માથાથી પગ તરફ જાય તેમ ગાળ ને ગાળ ખુબ રમાં ફેરવવા; પ્રથમ તે સીધા અને તે પછી ઉલટા એમ ૨૦ થી ૪૦ વખત ફેરવવા. પછી તે જ પ્રમાણે બીજો હાથ ફેરવવા.
·
આ કસરતથી શરીરના ઉપલા ભાગેામાં લાઠીના સારા ફેલાવો થાય છે.
(૯) હાથની મુઠી વાળીને પછી જેટલા બની શકે તેટલા હાથ ખુલ્લા કરવા અને પોતાની મેળે જેટલાં બની શકે તેટલાં ખે’ચાવા દેવાં. એમ ઝડપથી ૧૦ થી ૧૨ વખત, પ્રથમ અને પછી બીજા હાથને, કરવું.
મળે છે.
આંગળાંને એક હાયને
આ કસરતથી, વાજીંત્ર વગાડનારાનાં આંગળાંને ઘણી તન૬રરતી
* ઉપર કહેલી, હાથને લગતી ૯ કસરતા ઘણાં દર્દીને દૂર કરે છે અને દરરાજ ૫ કલાક કરવાથી થાક બીલકુલ હેંડતા નથી. યાદ રાખવું કે દરેક વખતે હાથ ઉપર જાય ત્યારે નાક વાર્ટ દમ લેવા અને હાથ નીચે જાય ત્હારે નાક વાટે જ દમ છેવું. બનતાં સુધી ખાસ કરી મ્હાડુ બંધ જ રાખવું.