________________
પ્રેમ—પ્રેમ—પ્રેમ.
(
અમુક
‘ મધુમક્ષિકા’ ના કર્તાએ એક સ્થળે પક્ષપાત વગરના છે. ” ખરેખર જ્હાં અને દ્વેષ છે šાં દુ:ખ છે. હું અથવા મ્હારા અમુક માણસ કે પદાર્થ જ ઉત્તમ અને બીજા યુનિટ, એવા પક્ષપાત ખરે જ લેષને ઉત્પાદક છે. એ જ ભિન્નભાવતું મૂળ છે; અને જ્હાં ભિન્નભાવ દાખલ થયા દ્ધાં દિવ્ય પ્રેમ ઢકાઇ ગયા !
૧૯
લખ્યું છે: “ દિવ્ય પ્રેમ પક્ષપાત છે હાં દ્વેષ છે,
પ્રેમી બન્ધુ ! આંખ ખાલ, પ્રેમનાં ચસમાં પહેરી લે; પ્રેમથી ભરપુર આ વિશ્વ તરફ્ દૃષ્ટિ કર. હાં જ્હાં પ્રેમ જુએ šાં 、ાં ભ્રમરવૃત્તિ કર. પ્રેમ સિવાય બીજું કાંઇ જોવાને તું થાભે છે જ શા માટે ? શ્રી દશબૅંકાલીક સૂત્ર”ના કર્તાના ઉપદેશ અનુસાર બધામાંથી મધ જ ખેંચવાનું હારૂ કામ છે તે યાદ કર.
હૃદયના પ્રેમ વગર સાચી પરોપકાર વૃત્તિ સ’ભવે જ નહિ. ” પ્રેમ માટે જ વા; પ્રેમ માટે જ મરા. પ્રેમને જ વાંચ્યું; છવિતવ્યને નહિ.......પ્રેમને જ વાંચ્યા; મૃત્યુને નહિ.
પ્રેમનુ કંઇક અંશે મલીન કે સ્વાથી પ્યાલામાં પડેલું કિરણ પણ કેટલું ચળકે છે તે વિચાર!. એક દૃષ્ટાંતથી આને ખ્યાલ આપી શકાશે. ફરહાદ નામનેા પ્રેમી પુરૂષ સીરીન નામની કન્યાને મેળવવા અગદાદ પતને તાડીને રસ્તા કરવા મથતા હતા, એવામાં ઈરાનના બાદશાહે હેને ચાર્ સ્ત્રીઓ મારફત જૂઠ્ઠો સંદેશા કહાવ્યો કેઃ “ તું જેને માટે આવા ભગીરથ પ્રયાસ કરે છે તે કન્યા તેા ગુજરી ગઈ ! ” ફરહાદને જબરજસ્ત આધાત થયા અને તે હ્તાં જ મડદું થઇ ઢળી પડયા. એના આવા પ્રેમના ખબર પેલી કન્યાને તે સ્ત્રીએ મારફત મળતાં તે પણ પેાતાના પ્રેમપાત્રની કબરમાં જીવતાં જ દટાઇ મૂ. ૬તિ આ પુરાણા કિસ્સા ઉપર આજ સુધી સાબાસીના પોકાર કર્યાં કરે છે.
એથી જરા વધુ નિર્મળ પાત્રમાં પડેલું પ્રેમનું કિરણ હવે આપણે તપાસીએ. દૃષ્ટાંત તરીકે તેમ અને રાજુલ.
રાજુલના તેમ તરફના કેવા પ્રેમ ! હજારા જીવ (માંસાહાર માટે કપાનારા પશુ ) તરફના પ્રેમ'ને ખાતર એક જીવ (ભવિષ્યની પત્ની ) ને છાડવા તૈયાર થયેલા તેમનો વિશાળ પ્રેમ કા અનુકરણીય છે! અને તે