________________
પ્રેમ-પ્રેમ-પ્રેમ. .
૧૭
પાઇ પણ ખર્ચશિ નહિ.” આ હમારા સ્વાર્થ મય-અહપદપૂર્ણ ઉપદેશથી કેટલાં શ્રાવક-શ્રાવિકામાં કલેષ–અશ્રદ્ધા-અંધશ્રદ્ધાષબુદ્ધિજડતા અને મલીનતા પ્રવેશે છે એ શું હમે નથી જેતા? આટલાં બધાં દુઃખ હમારા (પરોક્ષ નહિ પણ ) પ્રત્યક્ષ ઉપદેશથી જ દુનીઆને થાય છે, છતાં હમે પિતાને “સાધુ” કહેવડાવો છે કે ? બીજાના દુઃખનું કારણ, પિતાની મરજી ન છતાં પણ, પોતાના રૂપને લીધે થવાય છે એમ જાણી જે મહાપુરૂષે જંગલમાં જ આયુષ્ય પૂરું કર્યું તે પુરૂષને “પ્રેમ” કહાં અને પ્રેમી વિના કારણે સર્વને જાણીબુઝીને દુઃખ ઉત્પન્ન કરનાર આપણે આજના સાધુઓ કહાં ?
(૫) હમે કઈ પ્રસિદ્ધ શ્રાવકની નિંદા કરે છે ખરા કે ? કોઈ પણ મહેઠું થયું તે હમને ન ખમાયું તેથી એનું પીંગળ લઈ બેસનારા હમે શું પ્રેમના પાઠનો કોકો જાણવાને પણ હક્કદાર ગણી શકાઓ કે ? કોઈ હમારી, હમારા ધર્મની અને હમારા શ્રાવકની ઉન્નતિ માટે ખરા દીલથી સલાહ આપનાર અને તન તેડીને મહેનત કરનાર પુરૂષોને હમે પૂઠ પાછળ હડહડતાં જૂઠાં તહેમતે મૂકીને બીચારા અજ્ઞાન અને સાથે લાગ્યા અંધશ્રદ્ધાળુ લોકોમાં તે પુરૂષોને હલકા પાડવા કમર કસી છે કે ? આ છે હમારે “પ્રેમ” –આ છે હમારો “ત્યાગ” –આ છે હમારું
સાધુપણું”? મહને તે જણાય છે કે પ્રેમને અને મનુષ્યત્વને ત્યાગ એને જ મે “ત્યાગ” અથવા “સાધુપણું માનતા હશે ! હમે દુનીઆને ઉચ્ચતમ સુખ મળે એવા કામમાં મનથી-વચનથી કે શરીરથી ફાળો આપી શકતા નથી એટલું જ નહિ પણ દુનીઆને જેથી દુઃખ થાય એવા કામથી વિરમવા જેટલી પણ ભલાઈ બતાવી શકતા નથી–રે દુનીઆને દુખમાંથી મુક્ત કરવાના ભૂલલંગડા યથાશક્તિ પ્રયાસ કરનારાઓને મારી–તેડી-હેરાન કરી-દુનીઆને થતા લાભોમાં અંતરાય રૂપ થઈ પડો છે અને ઉપર જતાં પિતાના બેટા ઉપદેશથી-પિતાની ખેતી ભાવનાઓથી અને પિતાની ખોટી ખટપટ રૂપી કોથી દુનીઆને દુઃખમાં સેકતા જાઓ છે. આનું નામ શું “ ત્યાગ” કહો છો કે ? - પ્રેમી મિત્રો ! બધું જાય તે જવા દે, પણ મને ન જવા દેશો. દુનીયાપર અર્થાત દુનીઆના હમારા જેવા જ આત્માઓ પર પ્રેમ રાખો, એમનું ભલું ચાહો, એમના સુખ અને આનંદ માટે બનતું કરે, પોતાના સુખને ભોગ આપવો પડે તો તે ભેગે પણ બીજાને સુખ