________________
જૈનહિતેચ્છુ.
:
મૃગ વગેરે ઘણાએક જાનવરા મહાત્માની પાસે પડી રહેવા લાગ્યા. એક મૃગ તા એટલા બધા ‘ પ્રેમી' બની ગયા કે તે મહાત્માને મૂકીને ઘડી પણ ખસતા નહિ. આ પ્રેમ ગુણ વિકસ્વર થતાં મૃગને—હા મૃગને જાતિસ્મરણુ ' જ્ઞાન ઉત્પન્ન થયું !
r
૧૪
k
(
પાછો ભવ જોતાં મૃગને ખેદ થયાઃ “ હારે, મ્હે. પૂર્વ જન્મમાં મનુષ્યત્વની જોગવાઇ મળવા છતાં કાંઇ સાર્થક કર્યું નહિ ! મ્હે પ્રેમ તે પીછાન્યા નહિ; પરમાને સેવ્યા નહિ, પવિત્ર પુરૂષો કે જે પ્રેમ ' નુ પ્રકટીકરણ હાય છે હેમની ભક્તિ કરી નહિ. માણસ જેવાં સાધન વગરના છતાં હવે તા હું સમય પ્રમાદમાં ગુમાવીશ નહિ. '' એવા વિચાર કરી તે હરણ તે મહાત્માની માનસિક સેવા ભક્તિ કરવા લાગ્યા અને પ્રેમમય અની ગયા.
એકદા મુનિને માસખમણનું પારણું કરવાનો દિવસ આવ્યો. ગ જંગલમાં અહીંતહીં આહારની જોગવાઇ શેાધવા નીકળ્યા. તપાસ કરતાં હેણે એક વૃક્ષની જબરજસ્ત શાખા કાપતા એક સુતાર જોયા, કે જે અપાર થઇ જવાથી પાતાની સ્ત્રીએ આણેલા ‘ ભાત ' (આહાર ) ખાતા એસવાની તૈયારી કરતા હતા. લગા મારતા ભૃગ તુરત જ પાતાના પ્રેમપાત્ર મહાત્મા પાસે જાય છે અને હેમને સુતાર પાસે ખેંચી લાવે છે.
"
મુતિને જોઇ સુતારના મનમાં પણ ‘ પ્રેમ ' ઉત્પન્ન થયા ( શુદ્ધતન પ્રેમના પડધા સત્ર પડે છે. ) હેણે ઘણાજ ઉલ્લાસથી મુતિને અન્નદાત દેવા માંડયું. આ ઉત્તમાત્તમ પ્રતિના દાનને દેખાવ જો મૃગના મનમાં ભાવના થઇ આવી કે, “ અહેા ! આ સુતાર કેવા ભાગ્યશાળી છે કે હું તે આવા અનુપમ લાભ આજે મળ્યા ! હું પણ મનુષ્ય હાત તે। આવે! લાભ ન પામત શું? ” આવી ભાવનામાં મશગુલ બનેલા તે મૃગતી આંખેામાંથ પ્રેમનાં અશ્રુ વહેવા લાગ્યાં.
અને બરાબર તે જ વખતે હેમના માથે ઝઝુમી રહેલી, અડધી કપા યલી તરૂશાખા ટૂટી પડી અને સુતાર, સાધુ અને મૃગ ત્રણે તે તળે ચગ
દાઇ ગતપ્રાણુ બન્યા.
પ્રેમી વાયક ! પ્રેમી આત્માએ પરના આ સકટતે માટે શું તું અન્નુપાત કરે છે ? ના, દ્વારાં તે પ્રેમપાત્રા તે તે જ વખતે પાંચમે દેવલાકે સીધા હતા. તેએ પ્રેમના જ રાજ્યમાં હાલતા થયા હતા !