________________
!
જૈનહિતğ.
પણ એ સ ંચાને
નહેાતું, તેમજ એ વિદ્વાનને પણ જ્હાં સુધી એ શેઠીયા મળ્યા નહોતા હાં સુધી હૈનું નાન પણુ અધારામાં જ રહેલું હતું દેશને મળ્યું નહતું. પણ બન્નેના જોગથી બન્નેને બહુ મ્હોટા લાભ થયા. આવી જ રીતે એક કારીગરે પાણી કહાડવાના સંચા બનાવ્યા હતા, બહાર પાડવા માટે, હેતુ પેટટ' લેવા માટે અને હાટા પાયા ઉપર એ સંચાઓ બનાવવા માટે કારખાનાં કાઢવા સારૂ હેની પાસે સગવડ નહાતા; અને જો એક સાહસીક વેપારી હતા, તે કાંઇક ના હુન્નર ખીલવવા ઇચ્છતા હતા, પણ હેને કાઈ તેવા માણસ મળતા નહોતા. એ બન્નેના જોગ મ્હેં કરી આપ્યા, તેથી તે એક ખીજાને ભીંડા’રૂપ થઇ પડયા, અને તે બન્નેની કિંમત વધી ગઈ, તથા તેના કામથી સે`કડા માણસાને રાજી મળવા લાગી.
એકડા ઉપર મીડાં ચ્હડાવવાથી આવી રીતે ઘણા લોકોને લાભ થાય છે, એટલું જ નહિ પણ એ શુભ કામ કરવાથી પહેલા લાભ તેા હતે પેાતાને જ મળ્યા; અને તે એ કે જે શેને મ્હેં કુવામાંથી પાણી કાઢવાના સચા બનાવનાર શેાધક મેળવી આપ્યા તે શેઠે પોતાના એક મિત્ર સાથે મ્હારી એળખાણ કરાવી આપી. તે મિત્ર પણ પૈસાદાર જુવાનીએ હતા અને મ્હારા વિચારના જેવા જ હેના વિચારા હતા. તેથી અમારી વચ્ચે બહુ દોરતી થઇ ગઇ. એ પછી તેણે મ્હતે કહ્યું કે, હમે આવી હલકી નેકરીમાં શામાટે પડયા રહેાઠા ? એકડા ઉપર મીંડાં હડાવવાનું જ કામ કર્યાં કરેા અને દેશમાં બધે ફર્યા કરે। અને જૂદી રૃદી જાતની સારી શક્તિવાળાં માણસાને એક બીજાની સાથે મીલાવી આપો, એટલે હુમને ફાયદો થશે અને દેશને પણ કાયો થશે.
એ સાંભળીને મ્હે કહ્યું: “હમારી વાત બહુ ઉત્તમ છે, પણ મ્હારી સ્થિતિ હજી એવી નથી; હું જો મ્હારી નેકરી મૂઠ્ઠીતે એમ રખડયા કરૂં તા મ્હારાં છેાકરાં ભૂખે મરે અને મ્હારી બાયડી ન્હને ગાળેા દે, કારણ કે મ્હારા આધાર તા મ્હારા સત્તાવીશ રૂપિયાના પગાર ઉપર છે. આવાં કામ કરવાં એ કાંઇ મ્હારા જેવા ગરીબ માણુસનું કામ નથી, પણ હમારા જેવા શ્રીતાનું એ કામ છે.”
"
મ્હારે તે શેઠીયાએ કહ્યું: “શું હંમે એમ જાણે! છે કે હમારાં બાયડી-ઝાકરાંને રખડાવીને આ કામ કરવાનું હું હમને કહુ છું ? નહિ, ભાઇ ! હું ત્હમાને દર મહિને પચાસ રૂપિયા આપવા ઇચ્છુ છું, એટલું જ