________________
જૈનહિતેચ્છુ.
અને ડાં ઊંડાં રહુ
હેમના જ્ઞાનને પણ શ્રેણે ભાગે નાશ થતા, તેમ હાલના વખતમાં થતું નથી; પણ હાલના લોકો તે દરેક શેાધી જાહેરમાં મૂકે છે સ્યાને પણ સડેલામાં સહેલાં કરીને સમજાવે છે; એટલુંજ નહિ પણ અસલના વખતમાં અમુક કુળવાળા કે અમુક જાતવાળા માણસે જ અમુક પ્રકારની વિદ્યા શીખી શકતા, પણુ આજના વખતમાં તે જેતી જે મચ્છ પડે તે, તે વિદ્યા શીખી શકે છે. આવી સગવડા છતાં પણ જો આપણે કાઇ પણ સાચી વિધા પ્રાપ્ત કરીએ નહિ અને ડફાળ જેવા રહી જઇએ તા એમાં વાંક કોને ? એ આપણા પાતાના જ વાંક છે.
આ બધા વિચારે તે પડિતજી પાસેથી વારંવાર સાંભળ્યાથી તે હેવું એ જાતનું વર્તન જોયાથી મ્હારા ઉપર હેની પ્રભુળ અસર થ, તેથી હું પણુ જ્ઞાનમાર્ગમાં ધીરે ધીરે આગળ વધવા લાગ્યા. એ પછી એ પંડિતજી બીજે ગામ રહેવા ગયા ત્યારે હું એકલા પડી ગયે, અને મ્હાત રસ કાંઇક છે! થઇ ગયા તેથી મ્હને એમ લાગ્યું કે મ્હારી લાઇનના માણસા મ્હારે મેળવવાં જોઇએ અને તેની સાથે છૂટથી વિચારા અદલ અદ્દલ કરવા જોઇએ. જેની પાસેથી હું કાંઇક શીખી શકું, જેનાં આચરણામાં મ્હારા કરતાં કાંક ઉત્તમતા હોય અને જે માશુસ કાંઇ પણ પેાતાના આત્માના કલ્યાણુની વાતેા કરી રહેલા હોય અથવા પેાતાના બંધુઓના કલ્યાણની વાતામાં 'રાકાએલા રહેતા હાય તેવા માણુસાની સેાબતમાં મ્હાર રહેવું જોએ, તેા જ ખરેખરી રીતે આગળ વધી શકાય; કારણકે તુ સુધી એવા માણસાની સેાખતમાં ન રહેવાય ત્યાંસુધી આપણું જ્ઞાન અધુ રહે છે, અને એ જ્ઞાન માત્ર વાતેામાં જ રહે છે, અને ‘ અક્કલની ઉજેણી જેવું જ એ જ્ઞાન હાય છે; પણ ઝ્હારે આપણે એવા સારા માણસાના સહવાસમાં આવીએ ત્હારે તેને દાખલા જોઇને આપણામાં નવું બળ આવે છે, તેથી આપણા વિચારોમાં જે જ્ઞાન હોય તે જ્ઞાનને કામમાં લાવવાનું મન થાય છે, અને ઝ્હારે જ્ઞાન કામમાં આવે હારે જ ફળિભૂત થાય છે; માટે મ્હારૂં જ્ઞાન મ્હને વધારે ઉપયોગી થઇ પડે તેવા હેતુથી હુ મ્હારા જેવા વિચારાનાં માણસા શેાધવા લાગ્યા. એમ કરતે કરતે એક સભામાંથી એક માણુક મળ્યા. હેતા તે મ્હારા વિચારા ભળતા હતા, તેથી અમારે દોસ્તી થઇ. એ પછી તે દેાસ્તને લીધે હેના એક બીજો મિત્ર
મ્હને મળ્યા અને તે પણ બહુ
ઉપયોગી
માણુસ નુને
જણાયા. એ