________________
જેનહિતેચ્છુ - અતિશય જ્ઞાન અને કેળવણી, આત્મસંયમ, સારી રીતે કેળવાયેલ મન, સારી રીતે બેલેલાં પ્રિય વાક્યો–આ સર્વ સુખનાં ઉત્તમ સાધન છે. - દાન આપવું તે, ન્યાયયુક્ત વર્તન, અનિધ આચાર–આ સર્વ તથા
પાપ પ્રતિ તિરસ્કાર, પાપવિરમણ, ભાવ વસ્તુને નિષેધ, સત કાર્યમાં ઉત્સાહ–આ સર્વ સુખનાં ઉત્તમ સાધન છે.
પૂજ્યભાવ, નમ્રતા, સંતોષ, આભાર અને યોગ્ય ઋતુમાં ધમ ( નિયમ ) નું શ્રવણ–આ સર્વ સુખનાં ઉત્તમ સાધન છે. .
સહનશીલતા, સામ્યતા, શાંત પુષેની મિત્રતા અને યોગ્ય ઋતુમાં ધર્મકથા-આ સર્વ સુખનાં ઉત્તમ સાધનો છે. - આત્મનિહ, પવિત્રતા, મહાન સોનું જ્ઞાન, અને નિર્વાણને અનુ"ભવ-આ સર્વ સુખનાં ઉત્તમ સાધન છે.
જેને આભા જીવનના ફેરફારના સપાટામાં નિશ્ચલ, નિર્વિકારી, દિલગીરી રહિત અને સ્વસ્થ રહે છે. તે સર્વ સુખનાં ઉત્તમ સાધન પામ્યો છે.
આ પ્રમાણે વર્તનાર મનુષ્ય દરેક બાજુએ અછત થાય છે. દરેક બાજુએ તે નિર્ભયતાથી વિચરે છે. આ સર્વ સુખનાં ઉત્તમ સાધન છે.
सद्धर्मनां सात रत्नो. (૧) સંપૂર્ણ જીવનનું રત્ન-ભિક્ષુકો” સર્વગુણ સમ્પન્ન જીવન ગાળ
વાને ઉપદેશ ગ્રહણ કરે છે અને પવિ.
ત્રતાનું રત્ન ધારણ કરે છે. (૨) સંપૂર્ણ શાંતતાનું રત્ન-ડે ભિક્ષુકો! પવિત્ર વિચારની ભૂમિકા પર
તમારું મન એકાગ્ર કરે, અને સંપૂર્ણ શાંતતાનું રત્ન ધારણ કરીને જન્મ મરણના ચક્ર સાથે મનને બાંધનાર ખલાને
નાશ કરો. . (૩) પવિત્ર જ્ઞાનનું રત્ન--બે ભિક્ષુકોતમારી બુદ્ધિને ઉપગ
કરશે. અને જીવાત્માનું આ સૃષ્ટિમાં અને