SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ મહામ બુદ્ધ સ્તિત્વ હેવાનું કારણ શોધી કાઢે. પવિત્ર જ્ઞાનનું રત્ન ધારણ કરીને તમારી જાતને જન્મ અને પુનર્જન્મના કેદખાનામાંથી છુટી કરે. (૪) શાશ્વત આનંદનું રત્ન–ડે ભિક્ષુક ! જે રનથી શ્રમિતને ઉત્કૃષ્ટ સુખની સ્થિતિ ભોગવવાની શક્તિ મળે છે તે રત્ન મેળવવાને તમે ઉદ્યમ કરો, મુક્ત થયેલા અહંતે આ રત્ન ધારણ કરીને જીવતાં પણ શાશ્વત આનંદ ભોગવે છે. (૫) ઈદ્રિયાતીત જ્ઞાન રન-ડે ભિકો! જેથી કુદરતના નિયમેના કાર્યમાં પ્રવેશ મળે તેવું જ્ઞાન પ્રાપ્ત કરવાને ઉધમ કરે (૬) સંપૂર્ણ નિર્ભયતાનું રહે ભિક જે મિક્ષુક ચાર યતિ સંભિક માં * નિપુણ છે તે સંપૂર્ણ રીતે ભપથી મુક્ત છે. તે ભિક્ષુક કવચ ધારણ કરેલા દ્વાની માફક નિર્ભયતાથી બુદ્ધિ ના મેદાનમાં પ્રવેશ કરે છે. (૭) સાત સત્કૃષ્ટ સદ્ગુણેના સંપૂર્ણ પ્રબંધનું રત્ન ભિક્ષુક ! આ સાત રનના હારને ધારણ કરનાર પુરૂષ મનુષ્યને તેમજ દેવતાઓને પૂજ્ય છે. पांच नैतिक शक्तिओ. શિષ્યોએ મેળવવા લાયક પાંચ નૈતિક શક્તિઓ – (૧) આત્મનિષ્ઠા અને આત્મ શ્રદ્ધા (૨) ઉત્સાહ (૩) મનની બારીક તપાસ (આત્મનિરીક્ષણ) (૪) વિચારોની એકાગ્રતા (સમાધિ (૫) જ્ઞાનપ્રાપ્તિ • વાર સંપાદન અથવા પ્રયત્નો. (૧) ઉગતા પાપને અટકાવવાનો પ્રયત્ન. + અર્વતેએ પ્રાપ્ત કલા જ્ઞાન અને નિરીક્ષણની શક્તિઓ સંબં, ધીને બુદ્ધ ધર્મના સિદ્ધાન્તને ભાગ.
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy