________________
૨૮
જૈનહિતેચ્છુ.
જે અપવિત્ર મનુષ્યની સેન્ડ કરે છે તેને દુષ્ટતાનો પાસ બેસે છે. જે દુષ્ટની સોબત કરે છે તેને ભૂમિપર નીચે જેવું પડે છે. (અર્થાત શરમાવું પડે છે. સારા મનુષ્યોની મિત્રતા તેને ધાર્મિક (ન્યાયી) બનાવે છે. તેટલા માટે જેના સાંનિધ્યથી તમે ઉનતિ પામે છો તેને જ વળગી રહે.
જે અપવિત્ર મનુષ્યની મિત્રતા કરે છે તે કહેલી માછલી જેમાં મુકેલી છે, તેવા મધુર કુશ ઘાસ તુલ્ય છે. કુશ ઘાસ પણ અપવિત્ર બને છે. ' જેવા મનુષ્યના મિત્ર હશે અને જેવી તેની ઉચ્ચ ભાવના હશે. તેવા તમે થોડા સમયમાં થશે. માટે મિત્રની પસંદગીમાં ડહાપણ વાપરે. શ્રદ્ધારહિત મનુષ્ય સાથે મિત્રતા બાંધવી નહિ; કારણ કે એક સુકા ચેલે કુ, કે જે દવામાં આવે ત્યારે ફક્ત કાદવવાળું પાણી જ આપે છે તે કુવા જે તે મનુષ્ય છે.
પણ સુજ્ઞ પુષે શ્રદ્ધાનંત પુરૂષ સાથે મિત્રતા બાંધવી; કારણ કે તેઓ વિશાળ અને નિર્મળ ઝરા અથવા ઠંડા અને શાંત સરોવર સરખા છે.
મુનિને પણ બીજા મનુષ્યના રાગ અને દ્વેષથી અસર થાય છે.
તેટલા માટે અશ્રદ્ધાળુ સાથે વ્યવહાર રાખે નહિ; પણ ફક્તશ્રદ્ધા વંત સાથે મિત્રતા બાંધવી.
मूर्ख अने तेनी मूर्खता. જાગતા પુરૂષને રાત્રિ લાંબી જણાય છે; થાકેલાને ગાઉ લાંબા જણાય છે; તેજ પ્રમાણે સદ્દનિયમ નહિ જાણનાર મૂર્ખને જીવન લાંબુ (કંટાળા ભરેલું) લાગે છે. - જે પાંચ જનને માર્ગમાં તેનાથી ઉત્તમ અથવા તેના સરખો મનુષ્ય ન મળે તે તેણે દઢ રીતે નિર્જન માર્ગમાં મુસાફરી કરવા, પણ મુખની સાથે મિત્રતા કરવી નહિ. “આ પુત્રો મારા છે, આ ધન મારૂ છે ” આવા આવા વિચારથી મૂર્ણ દુઃખી થાય છે. તે પોતાની જાતનો જ માલીક નથી તે પછી પુત્ર અને ધનની તે વાત જ શી કરવી ?
જે મનુષ્ય પિતાની મૂર્ખતા સમજે છે તેટલે અંશે તે ડાહ્યો છે. પણ જે પિતાને ડાહ્યો જ ગણે છે તે ખરેખર મૂખ કહેવાય છે. “દુર્ગુણ