________________
મામાં બુદ્ધુ.
જે બીજાને દુઃખ ન ઉપજે તેવું એધદાયક અને નમ્ર સત્ય વચન ખેલે છે તેજ ખરેખર ‘બ્રાહ્મણ' છે.
૨૧
માટી મોટી વાત કરી જાણે. તે ઉપરથી મનુષ્ય વિદ્વાન ગણાય નહિ અને ધેાળા વાળ આવવાથી કાંઇ મનુષ્ય પૂજ્ય ગણાય નહિ.
અસત્ય ખેલનારા અશિક્ષિત પુરૂષ ફક્ત ચૂડા ક્રિયાથી ‘શ્રમણ’ બનતા નથી; કારણ કે સર્વ જીવતાં પ્રાણી ઉપર જે મનુષ્યને દયા છે તે જ આ’ કહેવાય છે.
જેના કાઇ સ’સારીને અનુભવ નથી એવું મુક્તિનું સુખ જેમને મળે છે, તે ફક્ત વિનયથી, વધારે ભણતરથી, સમાધિથી અથવા એકલા શયન કરવાથી મળી શકતું નથી.
જેની ઇન્દ્રિયા અશ્વની માફક સારથિથી સારી રીતે કેળવાયેલી છે, સયમમાં રખાયેલી છે, જે માનથી, અને વિષયાપરાગથી .મુક્ત છે, તે મનુ ય ની ખુ≠ દેવા પણ ઇર્ષ્યા કરે છે. આવા મનુષ્ય પેાતાના ધર્મ' બજાવ છે અને પૃથ્વી અથવા ઉમરાની માફક સહનશીલ છે. તે મનુષ્ય કાઢવ વિનાના સરાવર તુણ્ય છે. જ્યારે તે સજ્ઞાનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે, ત્યારે તેના વિચાર, શબ્દ, અને કા` શાંત હાય છે.
ધમ્મપદ.
સંસારને ત્યાગ કરનાર ભિક્ષુ’એ, એ બાબતનો ત્યાગ કરવા જોઇએ એક તે। સુખાસક્ત જીવન કારણ કે તે ( તે મનુષ્યને નીચ વિષયી અને અધમ બનાવે છે) અને ખીજું શરીરને અતિ કષ્ટ આપનાર જીવન) કારણ કે તે દુઃખદાયક અને લાભ વિનાનું છે.)
મહાવગ.
“મિક્ષુત્રોના ધર્મ.
તેણે વિચારવ'ત થઇને મનની અંદર ઉત્પન્ન થતી સઘળી વાસનાએના નિરાધ કરતાં શિખવું. તેણે અભિમાન કરવા નહિ; કારણ કે સજ્જનેા તેમાં આનંદ પામતા નથી. તેણે ખીજા કરતાં પોતાની જાતને ઉત્તમ ગણવી નહિ.
જેમ સમુદ્રના મધ્ય ભાગમાં ( ગંભીરતા--ડાળુને લીધે ) કલ્લાલ ઉત્પન્ન થતા નથી, પણ તે ભાગ તે શાંત જ હોય છે, તેમ ‘ભિક્ષુ’એ ઇચ્છારહિત