________________
મહાત્મા બુદ્ધ
૧૮
દરેક પ્રકારના જીવતાં પ્રાણીનું ભારે દુઃખથી રક્ષણ કરવું જોઈએ.
धम्मिक सुत्तमां गृहस्थ धर्म. આ દુનિઆમાં મજબુત અને નબળા સઘળા પ્રાણીને ઇજા કરવાનું બંધ કરીને જીવતા પ્રાણીને તેણે વધ કરવો નહિ અને બીજા વધ કરનારને અનુમોદન આપવું નહિ.
Ta-chvang-au-king બીજાં ત્યાગ કરવા લાયક પાપ આ છે–ચોરી, અબ્રહ્મચર્ય, અપત્ય, નિશો ચડે તેવા પ્રવાહી પદાર્થનું સેવન અને મોજમજાની જીંદગી.
મનુષ્ય માતપિતાનું આશાંકિત રીતે પોષણ કરવું જોઇએ અને ઉચ્ચ પ્રકારને વેપાર કરવો જોઈએ.
મનુષ્ય પિતાને હાથે વધ કરે, અથવા બીજા પાસે વધ કરાવે અથવા વધનું કાર્ય ખુશીથી જુએ તે તે સઘળાં “પાપ” છે; કારણ કે, તે સઘળાને “મહાન નિયમમાં પ્રતિષેધ છે અને બીજી ઘણી ચીજો જેનું એક પછી એક એક લઈ વર્ણન કરવું મુશ્કેલ છે તેને “મહાન નિયમ” માં પ્રતિષેધ છે.
Sha-me-lu-i-yao-lis खरा ब्राह्मण (आध्यात्मिक शिक्षक )ना सद्गुणो છે અને શિષ્યોની ઝાળી વિષે.
મુખમાં પિસતી ચીજ ( ખાવામાં આવતી વસ્તુઓ ) જેટલે દરજે મનુષ્યને અપવિત્ર બનાવતી નથી એટલે દરજે, જે વસ્તુઓ મુખમાંથી નીકળે છે તેઓ હદયમાંથી આવતી હોવાથી મનુષ્યને અપવિત્ર બનાવે છે, કારણ કે હૃદયમાંથી, દુષ્ટ વિચાર, ખુન (વધુ), વ્યભિચાર, જારકર્મ, ચોરી, જુઠી સાક્ષી અને નિંદા નીકળે છે. આ જ વસ્તુઓ મનુષ્યને અપવિત્ર બનાવે છે. (પણ જોયા વગરના અપક્ષાલિત હસ્તથી ખાવું તે મનુષ્યને અપવિત્ર બનાવતું નથી.)
| Tath XV. 11-18–20 (આ અંગ્રેજોના ધર્મપુસ્તકમાંના વિચારને પુષ્ટી આપનારા શબ્દ બુદ્ધ ધર્મ શાસ્ત્રમાંથી નીચે મુજબ મળી આવે છે –