________________
૧૮
નહિતેચ્છું, માત્ર તરફ માયાળુ છે અને દયા બતાવવાનો પ્રયત્ન કરે છે તેને સોળમે ભાગે પણ નથી.
અલ્પષ બુદ્ધ ચરિત.. જે મનુષ્ય અહર્નિશ કુશ નામના ઘાસની ધારની અણીવતી ખાય છે તેવો માણસ પણ જીવતાં પ્રાણી ઉપર દયા બતાવનારને સોળમે ભાગે પણ નથી. - સઘળા મનુષ્ય શિક્ષાથી કપિ છે. સઘળા મનુષ્ય મૃત્યુથી બીહે છે. યાદ રાખો કે તમે પણ તેમના સરખા જ છે; અને તેટલા માટે વધ કરતા નહિ અને કરાવતા પણ નહિ. સર્વ મનુષ્ય શિક્ષાથી કંપે છે, સર્વ મનુષ્ય જીવનને ઇચ્છે છે; યાદ રાખ કે તું પણ તેમના સરખો જ છે. તેથી વધ કરતે નહિ અને કરાવતે પણ નહિ. - પિતાના સુખને શોધતે જે મનુષ્ય સુખની જ લાલસા રાખતા પ્રાણને શિક્ષા કરે છે અથવા મારે છે તેને મરણ પછી સુખ મળશે નહિ.*
જે મનુષ્ય બીજાને દુઃખ અને પિતાને વાતે સુખ મેળવવા ઈચ્છે છે તે મનુષ્ય, ધિક્કારની જાલમાં બંધનમાં) મુંથાઈને, કદાપિ પણ ધિક્કારથી મુક્ત થશે નહિ.
ધમ્મપદ, જેવી રીતે માતા પિતાની જીંદગીના જોખમે પણ પિતાના બાલકનું -એકના એક બાલકનું રક્ષણ કરે છે, તેવી જ રીતે દરેક મનુષ્ય સર્વ પ્રાણી તરફ મૈત્રી ભાવના ખીલવવી જોઈએ.
દરેક મનુષ્ય સઘળા જગત પ્રતિ–ઉચે, નીચે, સર્વ બાજુએ– નિરંતર, ધિક્કાર વિના તેમ વેર વિના શુભેચ્છા ભાવવી જોઈએ.
મિત્તા સૂર ધર્મ શાસ્ત્રો કહે છે: “દરેક પ્રાણિ તરફ દયાળુ અને પરોપકારી થા; જગતમાં શાંતિ ફેલાવ; જે કોઈ પણ વિધ્ય વસ્તુ તારા જોવામાં આવે તે તારું હૃદય કૃપા અને દયાથી પીગળવું જોઈએ.”
Sha-mi-lui-yes-lis સર્વ જીવતાં પ્રાણ પ્રતિ મારા હૃદયને પ્રેમાલ બનાવવા ઈચ્છું છું.
. Fo-pen-hing-tish-king
* “જેમ પિતાની જીદગી પિતાને વહાલી છે તેમ પારકાની અંદગી તેને વહાલી છે. આ પ્રમાણે બીજાની સાથે પિતાને સરખાવી સજજને સર્વ પ્રાણ પ્રતિ દયા બતાવે છે. ” –હિતાપદેશ..