________________
જૈનહિતેચ્છુ.
૧
પણ તેનું જ્ઞાન વધતું નથી.
(ચારે બાજુએ કેલવણીની જરૂર બતાવનારૂં નીચેનું વાક્ય જુનાં સત્રામાં—વારંવાર મહાવ્યાધિ નામના પુસ્તકમાં—મળી આવે છે. )
શુદ્ધ આચારની સાથે જોડાયેલી સમાધીના આદનું ફૂલ મહાન્ છે; તેમજ લાભ પણ મહાન છે.
સમાધિના આનંદની સાથે જોડાયેલી બુદ્ધિનું ફળ મહાન છે. તેમજ લાભ પણ મહાન છે. બુદ્ધિની સાથે જોડાયેલું મન વિષયાસક્તિ, ભવિષ્ય જીવન, માયા અને અજ્ઞાનરૂપ મહાન અપાયથી મુક્ત થાય છે.
ચિત્તતા પાત્રતા.
એકાગ્રતા એ અપ્રમત્તતા—-અમૃતત્વ પ્રાપ્ત કરવાનો માગ છે; અને પ્રમાદ એ મૃત્યુના માર્ગ છે. જે એકાગ્ર ચિત્તવાળા છે તે મરતા નથી; જેએ પ્રમાદી છે તેઓ ક્યારનાએ જાણે મરી ગયા હોય તેમ દેખાય છે. આ વાત સંપૂર્ણ રીતે સમજીને જેએ એકાગ્રતામાં વધેલા હોય છે, તે તેમાં આનંદ મેળવે છે. આવા સુન, વિચારવંત, દૃઢ અને સતત મહાન શક્તિ ધરાવનારા પુરૂષા, ઉંચામાં ઉંચા સુખરૂપ નિર્વાણુને પ્રાપ્ત કરે છે.
જે કોઇ એકાગ્ર ચિત્તવાળા પુરૂષ પોતાની જાતને જાગૃત કરે, જો તે પ્રમાદી ન હોય, તેનાં કાર્ય પત્રિ હોય, તે ડહાપણથી વર્તતા હોય, તે સંયમી થાય, અને જો તે ‘નિયમ’ પ્રમાણે આચરણ કરું (આચાર પાળે) તેા તેની મહત્વતા વધશે. સુન પુરૂષા એકાગ્રતાને એક શ્રેષ્ટ નથી માફક લેખે છે. પ્રમાદી પુરૂષામાં એકાગ્ર અને આળસુમાં જાગૃત એવા ડાધા મનુષ્ય થાકી ગયેલા ઘેાડાને પાછળ મુકીને સરતમાં દેાડનાર ઘેાડાની માફક આગળ વધે છે. પોતાનું કર્તવ્ય મનુષ્યે ખાવવુંજ જોએ; તેણે તે કા ઉત્સાહથી હાથમાં ધરવુ જોઇએ.
પ્રમાદી પથીજન પેાતાના વિકારાની રજ વધારે ને વધારે ફેલાવે છે.
ધમ્મપદ.
પ્રમાદ તે રજ અને મેલ છે, અને અતિશય પ્રમાદ મનને અપવિત્ર
બનાવે છે,