________________
મહાત્મા બુદ્ધ.
ક્રોધ ઉપર જય મેળવવાના કરતાં કોઈ પણ ઉત્તમ વસ્તુ નથી.
આ ઉક્તિ ડહાપણુ ભરેલી છે, કારણ કે અગ્નિથી દગ્ધ થયેલા મનુષ્યની માફક ક્રોધને દુ:ખ અનુસરે છે.
પિતાને શત્રુ કોપી થવા છતાં જે મનુષ્ય શાંત રહે છે તે પિતાને તેમજ બીજાને મહાન ભયથી બચાવે છે. - જેઓ નિયમને જાણતા નથી તેઓ આ પ્રમાણે પિતાને અને પારકાને વાસ્તે ચાલનાર મનુષ્યને હલકી રીતે મૂખમાં લેખે છે.
જે મનુષ્ય ક્રોધ કરવાના પ્રસંગે ક્રોધ કરે છે તે પાપી છે.
પણ જે મનુષ્ય, તે સમયે ક્રોધથી વિમુખ રહે છે, તે મહાન જય પ્રાપ્ત કરે છે.
જે મનુષ્ય ધિક્કારનાર મનુષ્ય પ્રતિ ધિક્કારની દષ્ટિથી જુએ છે તેને શાંતિ મળતી નથી.
પણ જે, ધિક્કારનાર મનુષ્યની સાથે સમભાવથી ( સહનશીલતાથી) વ છે તેને શાંતિ મળે છે.
આમાં જ ધર્મભાવના સમાયેલી છે. - આપણને ધિક્કારનારને નહિ ધિકારીને આપણે સુખમાં રહીએ છીએ.
આપણને ધિક્કારનાર મનુષ્યની વચ્ચમાં આપણે ધિક્કારથી વિમુખ રહીએ છીએ.
લેભી મનુષ્યની વચ્ચમાં પણ લોભથી મુક્ત થઈ આપણે ખરેખર સુખથી રહીએ છીએ. ”
લેબી મનુષ્યની વચ્ચમાં પણ આવો આપણે લેભથી વિમુખ રહીએ.
કોઈપણ ચીજ ઉપર મારાપણાને દાવો કરતા નથી તે પણ ખરેખર અમે સુખમાં રહીએ છીએ.
યે ધિક્કારનારને ઉત્પન્ન કરનાર છે; કારણ કે જીત મેળવનાર
* નિયમ” એટલે અંત સ્વભાવને નિયમ અથવા પૂર્વોપાર્જીત કમ ને નિયમ.