________________
GSSS
છે
C3
%C
29 30 31
સારી રીતે ભજવતે રહીશ તેમ તેમ એ પ્રસંગ નજીકમાં આવતા જશે. ઉપરનાં ચીંથરાં દૂર કરી અંદર ઘણુંજ હાનું છુપાયેલું રત્ન બતાવનાર કેઈ નહિ ને કઈ મળી રહેશે. હજી દુની આ રસાતાળ ગઈ નથી. પરંતુ એવા “કેઈ - ની પણ આશા કરવાને હુને અધિકાર નથી; એવા “કેઈ” ની મુલાકાતને લાયક થવાને મજુરી કર્યા કર, લાયકને તેઓ હેના ઘેર જઈ
મળે છે. ૨૫ સૂક્ષ્મ સુષ્ટિઓને નિહાળવા કોશીશ કર, આ સ્થલ
સષ્ટિઓ માફક હેમાં અનેક નાટયારંગ ચાલી રહ્યા છે તે સાંગોપાંગ હારથી જોઈ શકાય તે ઘણી જલદીથી ઉકાન્તિ થાય. ઈચ્છાઓને અને વિચારોને વેશ ભજવતા ભાળવા અને હેમની જુદી જુદી અવસ્થાઓ (Stages)ને અભ્યાસ કરવો એ પિતાના તથા જગતના ઉદ્ધાર માટે ઘણું જ જરૂરનું કામ છે, એટલાજ માટે મુસાફરી કરતાં એકાંત વાસમાં વધુ વખત ગુજારે એ વધુ આવશ્યકીય છે.
:
3EC39E
.
છે
ર
રકાર છે
૦૮ઝs