SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ છે. દા BHી 363. C3 %3E . : 3 X 3 63 C3A%E3N મદદરદks કોઈ પણ પરોપકારી એજના કરવામાં ખચવી પડેલી બુધિપતે ખીલ્યા વગર રહેતી નથી. ૧૬ મુંગાને ન પૂજ, વાચાળને ન પૂજ, હસતાને ન પૂજ, રેતાને પૂજતે; ભણેલાને ન પૂજત, છે અભણને ન પૂજતે; “સમાઈ ગયેલાને પૂજજે, એના સિવાય સર્વમાં ઢંગને “સંભવ છે. ૧૭ “સાધુને પાળવાના બાહ્ય નિયમમાં એક એવે પણ નિયમ છે કે સ્નાન કદી કરવું નહિ. બીજી વ્યવહારૂ (practical ) દષ્ટિએ જોતાં સ્નાન એ મનુષ્ય દેહ માટે અનિવાર્ય કર્તવ્ય કર્મ છે અને મનની શાન્તિને પણ ન્હાયક છે. છતાં સાધુ છે માટે આ નિયમ સશે સખ્તાઈથી પાળવાનું શાસ્ત્રનું ફરમાન છે એ જ એમ સૂચવે છે કે “જેને સ્નાન કરવાની જરૂર જ નથી રહી એવા પુરૂષે જ સાધુ તરીકે બહાર પડ વાને લાયક છે.” ઉદારીક શરીરની તંગીઓ ઉપર જેણે લાંબા કાળના નિયમસરના મહાવરાથી વિજય મેળવ્યું હોય તે જ સ્નાન વગર ચલવી શકે. અને એવાને માટે જ “સાધુ પદ છે. બીજા શબ્દોમાં, “શરીરના ધર્મ ઉપર આત્માના ધર્મને વિજય કરનાર પુરૂષ એ જ સાધુ.એવા સિવાય કેઇને “સાધુ” તરીકે માનવાની લ્હારા મનને ચેખી ના કહેજે; કારણ કે આવા “સાધુરને હારે “દિક્ષાની “ક્રિયા કરે છે હારે ઉચ્ચ ભુવનપરના દેવ સાથે હેમને સંબંધ જોડાય છે અને તેઓમાં અલોકીક બળ પ્રાપ્ત થાય છે તેથી તેઓ પિતાના આસ્તીને આત્મીક અનુભવ મેળવવામાં જબરી મદદ કરી શકે એવા 3633 SE.
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy