________________
સંજોગોમાં હોય છે, ગુપ્ત જ્ઞાન વગરના સાધુ ” નામથી ઓળખાતા પુરૂ પિકી જેઓ કોઈને હરકત ન કરે એવા હેયે તેવાથી મૈત્રી અને તે
સિવાયનાઓથી દૂરતા સેવજે. ૧૮ ગુણ પીછાનવાને બીજી કઈ ચાવી ન મળે તે
આટલું યાદ રાખજે કે જેનામાં “દાન” ગુણ ન હોય એવો માણસ જે “શીલ” ગુણને દેખાવ કરે છે તે ખોટે સમજજે“શીલ” ગુણ વગરને માણસ “તપરવી” હેવાને હક્ક કરે તે તે માનતે હવે ના; “તપની ખુબી નહિ જાણનાર માણસ “ભાવના, ને કોઈ પ્રકાર પિતે જાણે છે એમ કહે તે હેમાં શ્રદ્ધા રાખતે ના. ગુણ અને ક્રિયા કદી અલગ નથી. ગુણમાંથી સ્વાભાવિક રીતે જ ક્રિયા ઉગી
નીકળે એજ ક્રિયા સાચી, બાકી બધી પૂર્તતા. ૧૯ ગૃહસ્થપણું અને સાધુપણું અને આ સંસારમાં
–આ દુનીઆમાં–આ માટી-પથરાની જમીન પર જ પળાય છે. બેમાંથી એકકેમાં દુનીઆ ત્યજી શકાતી નથી, છતાં સાધુપણાનું બીજું નામ ‘ત્યાગ કેમ કહેવાય છે? માણસે વચ્ચે, સંઘાડા રૂપી નાત-જાત વચ્ચે, શ્રાવક-શ્રાવિકા રૂપી કુટુબીઓ વચ્ચે, સંઘભક્તિરૂપી રોજગાર વચ્ચે અને લક્ષ્મીથી ખરીદાતાં સ્થાનકે કે ઘરો વચ્ચે જીવન ગુજારવા છતાં એકને ગૃહસ્થ” અને એકને ત્યાગી' કહેવાય એનું રહસ્ય શોધી કહાડ અને પછી કહે કે સાધુપણું કોને કહેવું અને સાધુપણાની દશાની ઉમેદવારી જેમાં કરવામાં આવે છે તેવું ગૃહસ્થપણું કોને કહેવું? પછી જેઓ