________________
છે
૧૩ સમુદાયમાં હમણાં સંસ્થાસમય છે. પ્રચંડ દિવ દો
સને સમય પસાર થઈ ગયા છે. કુદરતની વાજબી
જનાનુસાર હમણાં અંધકારની છાયા પડવા લાગી છે. થોડા વખત ઉપર તેજ જોયેલું હોવાથી જ હમણું લાકે અંધકારના આ આછા પડછાયાને તીકારી શકે છે. પણ હજી કુદરતે નિર્મલી રાત્રી પુરી કરવી જ પડશે, અંધકાર ગાઢ અને વધુ ગાઢ વ્યાપ થ જ જોઈશે અને, દઢ શ્રદ્ધા રાખજે કે, ગાઢ અંધકારના ગર્ભમાંથી જ સૂર્યને સારથી ઉગી નીકળશે. માટે કુદરતની આ સર્વ જના ( Scheme ) સમજીને સમાઈ જજે કઈ ગમે તેવા ઉત્તમ પ્રયાસમાં નિષ્ફળ જવાથી કે ઉલટો પાછો પડે તેથી મનના ભોંયરામાં જઈ રડતે ના; હારે કોઈ શુભ પ્રયાસ તેમજ હેને નિંદનારને કોઈ દુષ્ટ પ્રયાસ બને, સંધ્યા સમયને આગળ વધારવા માટે–અંધકારને વધારે ગાઢ બનાવવા માટે જરૂરનાં કામો હતાં; અંધકાર ઝટ ઝટ આવી જાય અને પુરે થઈ જાય તે પ્રકાશને વારે આવી પહોંચે !
*
%
Br
૮૬.
૧૪ “ભાવી અને કેઈ મિથ્યા કરનાર નથી. પરંતુ
જેઓ કેઈ નથી પણ “સર્વ છે હેનાથી ભાવી. ને પિતાના પેટમાં ગળી જવાય એમ તે
બને ખરું. ૧૫ જેટલું ધારે છે તેટલું ન થાય તે પણ લાભને જ
દે છે, ધારેલું વહેલું મોડું ૧૦-૧૦૦-૧૦૦૦ કે ૧૦૦૦૦૦૦ વર્ષ પણ બને છે તે ખરું જ. વળી શુભ ધારણ એ પિતેજ લાભને સેદ છે.
એ