________________
=
'
C33 Sess -MISSC
SKA
ASAડ છે.
1ષકા
ADS LSLR
3G & RE
૯ કાંઇક કરે છે; કાંઈક વધુ કરી શકે તેમ છે,
છેડી દેવામાં કસોટીને અંત અને ઉકાન્તિની સમાપ્તિ છે. સુધર અને સુધાર.
મદ3
ARC
cs
-
2%A
૨
એ
૧૦ ડર એ અજ્ઞાનતા છે; પ્રિય થવાની આકાંક્ષા
એ મર્ખતા છે; ખેદ એ બાલીશતા છે; ઠીકઠીક કરીને ગુસ હાશ્ય કરવું એ “ડહાપણું છે, કે જે “ડહાપણ” માં બુદ્ધિ અને પ્રેમ, કાર્યદક્ષતા અને ધેય, સર્વને સમાવેશ થઈ જતે હેવાથી એ જ પ્રાપ્તવ્ય છે.
.
ડી
e
Sww.CO૦s JsJW6JAJ
વ
.
))
SMS Sydo__
૧૧ ફલાણું કૃત્ય શા માટે કર્યું અને ફલાણે શબ્દ
શા માટે લખે એ બાબતને ખુલાસો આપવામાં વીર્ય અને વખત ગુમાવ માં. ભલે લેકે ગમે તે બોલે. સદવિવેક બુદ્ધિને પૂછીને કરાયેલા કામની કે બોલાયેલા શબ્દોની કિમત સદસવિવેકબુદ્ધિ રહીત પુરૂષે આંકી શકવાના નથી જ. અને ત્યારે કિમત સાથે કાંઈ લેવાદેવા નથી. તું માલ બનાવનાર કારીગર’ છે, કિમત અંકાવવાનું કામ તે વ્યાપારી” નું છે. આંખે
મીચી માલ બનાવ્યાં કર, ૧૨ સમય-સમયનાં કર્તવ્ય જુદાં હોય છે. મહાવીર
ના વખતનાં અને પાર્શ્વનાથના વખતનાં કર્તવ્ય પણ જાદાં, તે પછી આજે દેશ-કાળ જાદાં કર્તવ્યની માગણી કરે એમાં શું આશ્ચર્ય ? ધર્મની ક્રિયાઓ નહિ પણ ધર્મનાં મૂળતત્વો અને બાધ ન આવે અને દેશ-કાળને અનુકૂળ હોય એવી સૂચનાઓ કરવી એ જ ખરા હિતેચ્છુ’નું કર્તવ્ય.
OCA