SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ દિકર્કિક કર્મક ક્રિકે: ટૂંકીહકિકત જ જો જો મરવું પગલાની હેઠ. સાથે હસતું મન લઈ જવું છે. બાહ્ય દષ્ટિ હમણાં વ્યાપી રહી છે—ખટને ધધો ચાલે છે. વિચાર–મહું–નર્થદંડઃ ए त्रण म्होटा शत्रुना पासमाथी छूटवाने परमात्मा हने मदद करो! ૧ ટાઈમ ટેબલ બનાવ-પ્રભાતને વહેલામાં વહેલે વખત કામમાં લે, ૨ અંગ કસરત (ખુલ્લી હવામાં બે કેશ ચાલવાના રૂપમાં) ફરજ્યાત ઠરાવ. ૩ મનની ચપળતા ઓછી કર–નિયમિત સામાયિક -: T ( જશ જી જીજી 05 - FY ક૨. સ્ત્રી જ છે કોઈ ૪ બેસવાનું જેમ બને તેમ ઓછું રાખ. ૫ ધંધાનાં સાહિત્ય તમામ સ્વસ્થ અને રમણીય રાખ.' ૬ ધુપ ચાલુ રાખ–ઠડા સાદા તેલને લાભ માથાને હમેશ આપ. ૭ પ્રભાતે આંખને ત્રીફળાનું પાણી છાંટવાનું અને પગને હરકેઈ જાતની ચંપીથી દૂર રાખવાનું સમરણમાં રાખ. ૮ ધંધામાં જોઈતાં માણસે–ઈએ તેવી લાયકાત વાળાં રાખી લે; હેમને પગાર “દેવે” પુરશે. સર્વ કામમાં જાતને રોકવાથી મનની ચપળતા વધી પડી “આત્મિક કલહ ને પાયે ચણાશે. જ ! જ *
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy