________________
તા. ૨૭-૧-૨૦૦૪
અંત્યક્ષરી શબ્દ ભરો. શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ: ૧૬ અંક: ૧૧
અંત્યક્ષરી શબ્દ ભરો. દરેક શબ્દનો છેલ્લો અક્ષર ૨ આવે તેવા શબ્દ ભરો
૫
ઉપરથી... ૧. ધીરજવાળા, ગંભીર (૨) ૨. પ્રભાત, દિવસનું ઉગવું (૩) ૩. શોભા, આભુષણ (૪) ૪. ઇન્દ્રો દ્વારા પ્રભુનો જન્માભિષેક સ્થાન (૫) ૫. વીસ તિર્થંકર મોક્ષ કલ્યાણક ભૂમી (૬) ૬. સોળમાં તિર્થંકર જન્મ કલ્યાણક નગરી (૫) ૭. સાધુ, શ્રમણ (૪) ૮. દસ સો, (૩) ૯. અરિહંતના ગુણ (૨)
નીચેથી... ૧. આઘુ, છેટે (૨) ૨. સમુદ્ર, દરીયો (૩) ૩. સારા વિચાર, સુંદર વિચાર (૪) ૪. જન્મ-મરણ રૂપી દરીયો ૫. ૧૪ સ્વપ્નમાં દસમું સ્વપ્ન (૬) ૬. રાજાનો પુત્ર (૫) ૭. મહાવીર સ્વામીનું આયુષ્ય ? (૪) ૮. અનંત પાર વગરનું (૩) ૯. આદેશ્વર ભગવાનના ભવ? (૨)
જવાબ પાના ૧૮૮ પર
'જ.શા. માસુધારો | વર્ષ ૧૬ અંક ૭ ૫. ૧૩૪ ઉપર પૂ. આ. ભ. શ્રી વિજયરામચન્દ્ર સૂરીશ્વરજી મ. નું પ્રવચન છે. તેમાં સં ૨૦૩૩ના સુરત છાપરીયા શેરી ચાતુર્માસ દરમ્યાન પર્યુષણા બાદ ..... લખાણ છે ત્યાં સં. ૨૦૩૪ના અમદાવાદ દશા પોરવાડના ચાતુર્માસ દરમ્યાન ભાદરવા વદિ પ્ર. ૧૧ બુધવાર તા. ૨૭-૮-૭૮ના પ્રવચનમાંથી આ પ્રમાણે વાંચવું.