________________
ચિત્રકાર : ભાસ્કર સગર
હાઁ.. ! તને બોલાવાનો પૂર્વ નગરની પાસે આવ્યા હતા તે તારી ફરિયાદ કરી ગયા છે. રાજા ને.
૧૧
મિત્ર, તારા રૂપની દિવાની થઇને નગરની નારીયો તારી પાછળ ઘુંમવા લાગી. આ જોઇએ મહાજનોએ...
યુવરાજશ્રીની જય હો !
રાજસિંહ
રસ્તામાં વ્યાપારી મળે છે.
મારી ફરિયાદ ! કેવી ફરિયાદ ? મે કોઇ અપરાધ
કર્યો છે ?
REC
..તારી
ફરિયાદ રાજાને કરી
૨૪
અને
૨૫
અપરાધ... ખુબજ
મોટો અપરાધ કર્યો છે
તે. નગરની બધી નારીઓને દિવાની બનાવી દીધી છે
સારું હવે સમજી ગયો, પરંતુ એમાં મારો શું અપરાધ !
આ ઓ વ્યાપારી.. કયાંથી આવ્યા છો.
રત્નવતી
૨૭
રસ્તામાં કોઇ આશ્ચર્યકારી ઘટના જોઇ/સાંભળી હોય તો બતાવો, વ્યાપારી !
૨૩
હતો -૪
કથા : મુનિ શ્રી જિતરત્નસાગરજ ‘રાજહંસ’
હું સમજ્યો નહી? સમભક્ત તારી વાત સ્પષ્ટ બતાવી દે. વાત શું છે ?
૨૮
રાજસિંહ ઉદાસ થઇ ગયો.
આ મારૂં ધોર અપમાન છે. આવું જીવવા કરતા મરવું શ્રેષ્ઠ છે.
વ્યાપારી કહેવા લાગ્યો.
રાજકુમાર ! હું પદ્મપુરથી આવ્યો છું. તથા મહાતિર્થ શત્રું જયની યાત્રા કરવા જઇ રહ્યો છું. મે મારાજ નગરમાં એક કૌતુક જોયુ છે, જે તમે સાંભળી લ્યો.
૨૬
નિરાશ ન થા મિત્ર, ચાલ
બહાર જઈ
કરી આવીએ.