________________
- શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧૫ - અંક : 3૧ તા. ૧૦ - ૨૦0 3 પૂજયપાદ આ. શ્રી વિજય રવિપ્રભ સૂરીશ્વરજી મ. તથા
પૂ. આ. શ્રી વિજય અજિતસેન સૂ.મ. તરફથી લખાયેલા પત્રને પ આ. હેમભૂષણસૂ.મ, પૂ.આ. શ્રી વિજય કીર્તિયશ સૂ.મ.માનશે?
ર
સાબરમતી મધ્યે પૂજ્યપાદશ્રીના બનેલ સ્મૃતિ મંદિરમાં ગુરૂ મૂર્તિ પ્રતિષ્ઠાની આવક શાસ્ત્રીય પાઠ તથા પ્રણાલિકા મુજબ | દ્રવ્યમાં લઇ જવી જોઈએ તેના બદલે તે આવકને ગુરૂ સ્મારકમાં લઈ જવાનો નિર્ણય કરેલ અને તેનો પ્રચાર રેલ, અને
ઉન્માર્ગને સન્માર્ગ તરીકે સ્થાપવાના કુટિલ પ્રયત્નો થઈ રહેલ છે. તેની સામે સમુદાયના વડિલ પૂજયોનો વિરોધ ખૂબ
છે. તે માટે જૈન શાસનમાં અગાઉ પૂ. ગચ્છાધિપતિ શ્રી મહોદય સૂરીશ્વરજી મ.સા.ની સહીવાળા પત્રો, પૂ. આ. શ્રી વિજય વિચક્ષણ સુ.મ.ની પત્રિકારૂપે થયેલ ઉગ્ર વિરોધ અને છેલ્લે પૂ.આ.ભ. શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના ગામે વિ.સ. ૨૦૪૧માં લખાયેલ પત્રો પ્રકાશીત કરી ગયેલ છીએ. ગચ્છસ્થવિર પૂ. આ. શ્રી વિજય રવિપ્રભ પૂ.મ., પૂ. મજિતસેન સૂ.મ.સા.એ પણ આ પત્ર દ્વારા પોતાની માન્યતા સ્પષ્ટ કરી દીધી છે. આ ગુરુમૂર્તિનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જ જવું જોઇએ તેવું બીજા પણ પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સુ.મ. સા., પૂ. આ. શ્રી વિજયલલિત શેખર સૂ.મ. સા. આ. શ્રી વિજય રાજ શેખર સૂ.મ., પૂ. આ. શ્રી વિજય વીર શેખર સૂ.મ., પૂ.આ. શ્રી વિજય નરવાહન સૂ. મ.સા. આદિ ઘાણા »ને છે તે આ બાબતમાં સમુદાયનું સંચાલન કરનારા વિચારીને જાહેરમાં ખૂલાસો કરે તે જરૂરી છે. (સં.)
પૂ.આ. ભ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના સમુદાયના વડિલ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય રવિપ્રભ સૂરીશ્વરજી મહારાજ તથા પૂ.આ. શ્રી વિજયઅજિતસેન સૂરીશ્વરજી મ.નો અભિપ્રાય
ગુરુમૂર્તિપ્રતિષ્ઠાની બોલી દેવદ્રવ્યમાં વડિલોને છોડી નાના મનિનો આચાર્યપદ વડિલોની સંમતિથી આપ્યાની વાત ખોટી છે. અમે જાણતા પણ નથી. પૂ.આ. શ્રી વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મ.ને તેમનો પત્ર
વિયાદિ ગુણાગાબંત આચાર્યશ્રી વિજય હેમભૂષણ સૂરિજી યોગ્ય
અgવંદiા સુખશાતા વિશેષમાં છેલ્લા લગભગ દોઢ વરસથી આપણા સમુદાયમાં રૂદ્રવ્ય અને તેના ઉયયોગ અંગે વિચાર મેટ પ્રવર્તી રહેલ છે. આ અંગો આપણા મહાત્માઓમાં વચ્ચે વ્યાપક વિચારણા થઈ છે એક સર્વી ખંમત ઉકેલ આવશે એવી આશા રાખીને આ વિષયમાં મારા વિચારો પ્રગટ કરવાહ્ન અત્યાર સુધી ઢાળતો