________________
મહાત્મા ! આપ બહુજ થાકયા, ભુખ્યાપ્યાસા લાગો છો. મારા માટે આવેલ શુદ્ધ ભોજન અને મઠા તૈયાર છે. એમાંથી થોડું ગ્રહણ કરી મને ધર્મલાભ આપો.
મુનિઓએ આહાર ગ્રહણ કર્યો. નયસારનું મન ખુશીથી નારાવા લાગ્યું.
નયસાર મુનિઓની સાથે જંગલમાં દૂર સુધી છોડવા આવ્યો.
ભોજન અને આરામ કર્યા પછી મુનિઓએ નયસારને કહ્યું -
C
વત્સ ! હવે અમને આગળનો રસ્તો બતાવી દે તેથી અમે રાત થતાં પહેલા નગરમાં પહોંચી જાય.
મહાત્મા! પહાડની નીચે-નીચે આકેડી સીધી નગર તરફ જાય છે. સીધા ચાલ્યા ૧૦
જાવ.
નયસારરસ્તો બતાવીને પાછો આવવા લાગ્યો તો મુનિઓએ કહ્યું...
વત્સ ! તે અમને આ અટવી ને પાર કરવાનો રસ્તો દેખાડયો છે. અમે પણ તને આ સંસાર રૂપી અટવી માંથી પાર થવાનું બતાવવા
માંગીએ છીએ.
૧૧