________________
TOPOE
જ્ઞાન ગુણ ગંગા
છે
શ્રી જૈનશાસન (અઠવાડીક)
જ્ઞાનગુણ ગંગા
સા ોિર્સ રોતિ – કર્કશા ભાષા કલેશ કરાવે
-
શ્રી આચારાંગ સૂત્રકાર જણાવે છે કે હિત, મિત, પથ ભાષા બોલવી. સત્યા કે અસત્યામૃષા સ્વરૂપ વ્યવહાર ભાષા પણ ઉપયોગ વિવેકપૂર્વક બોલવી.
(૧) વિચારીને સમજપૂર્વક બોલવું પણ જેમ તેમ અને જે તે રીતે બોલવું નહીં.
(૨) નિશ્ચય કર્યા પછી બોલવું. જે વાતની પૂરી જાણકારી ન હોય તે વાત બોલવી નહીં.
(૩) વિવેકપૂર્વક ભાષા સમિતિના ઉપયોગપૂર્વક
4]
બોલવું.
(૪) જે બોલવું તે સ્પષ્ટ બોલવું. સામી વ્યકિત સ્પષ્ટ અર્થ સમજી શકે તેમ બોલવું.
આઠ પ્રકારની ભાષા બોલવી નહીં.
(૧) અસ્પષ્ટ : ‘હું શું બોલું છું’ અને સામી વ્યકિતને પાન સ્પષ્ટ બોધ થતો નથી તેવી અસ્પષ્ટ ભાષા ન બોલવી. (૨) સંદિગ્ધ : સંદિગ્ધ ભાષા- આમ પણ હોય કે તેમ પણ હોય- બોલવી નહીં.
(૩) અનુમિત : અનુમાનના બળે કલ્પના કરી બોલવું
(૪) સાંભળેલી વાતઃ સત્યની સાબીતી ન હોય માત્ર લોકોના મુખે સાંભળી હોય તેવી ભાષા પણ બોલવી નહિં. (૫) જાતે જોયું હોય પણ વાતને પરમાર્થ ખ્યાલ ન હોમ તો પ્રત્યક્ષ જોયેલી વાત પણ બોલવી નહિં.
(૬) કોઇની મર્મભેદી વાત બોલવી નહિં. (૭) દ્વિઅર્થી ભાષા બોલવી નહિં. (૮) ‘જ’કારપૂર્વક વાણીનો પ્રયોગ ન કરવો. બાર દોષથી દુષ્ટ એવી પગ સાચી વાત બોલવી નહિં, (૧) સાવદ્યા : આરંભ- સમારંભવાળી પાપયુકત વાણી બોલવી નહિં.
(૨) સક્રિયા ઃ અનર્થ દંડની ક્રિયાવાળી ભાષા બોલવી
*વર્ષ: ૧૫ અંક ઃ ૩૯ * તા. પ- -૨૦૦૩
નહિં.
(૩) કર્કશા : કલેશને કરાવવાવાળી અભિમાનયુકત વાણી બોલવી નહિં.
(૪) નિષ્ઠુરા : ધુત્કારવાળી નિર્દયતા યુકત વાણી બોલવી નહિં.
- પ્રાંગ
(૫) પરૂષા ઃ બીજાના દોષને જાહેર કરવાાળી કઠોર વાણી બોલવી નહિં.
(૬) કટુકા : ચિત્તને ઉદ્વેગ કરનારી કડવી વાણી બોલવી નહિં.
(૭) આશ્રવજનક : પાપસ્થાનોને પ્રગટ કરવાવાળી ભાષા બોલવી નહિં.
(૮) છેદકારિણી : પ્રીતિનો નાશ કરે તેવી ભાષા બોલવી નહિં.
(૯) ભેદકારિણી : એકબીજામાં ભેદ ડાવે તેવી ભાષા બોલવી નહિં.
(૧૦) પરિતાપકારિણી : સંતાપ પેદા કરાવનારી ભાષા બોલવી નહિં.
(૧૧) ઉપદ્રવકારિણી : ઉપદ્રવ પેદા કરે તેવી ભાષા બોલવી નહિં.
બોલે નહિં.
(૧૨) ભૂતોપધાતિની : પ્રાણીની હિંસ થાય
૧૪૦૦
છ પ્રકારની અપ્રશસ્ત ભાષા બોલવી નહિં. (શ્રી પક્ષી સૂત્રાધારે)
(૧) હીશ્તિા ઃ અસૂયા- અવજ્ઞા- અનાદરપૂર્વક હે ગણિ, હે વાચક, હે જયેષ્ઠાર્ય આદિ બોલવું તે.
(૨) ખિંસિતા ઃ નિંદાપૂર્વક બોલવું તે. (૩) પરૂષા ઃ ગાળ આપવાપૂર્વક કઠોર વચન બોલવા તે પા
(૪) અલિકા : ‘દિવસે કેમ ઉંધો છો’ તમે શખામણ આપવા ગુર્વાદિને નથી ઉધતો તેમ અસત્ય બોલવું. (૫) ગાર્હસ્થી : ગૃહસ્થની જેમ પિતા-પુત્રાદિ