________________
આર્ષ વી
|
પણ સમાધાનને રસ્તો ઉભો છે. તમારે પણ અમારી સાથે રહેવું હોય તો રહો, ન રહેવું તો જ્યાં જવું ત્યાં જાવ. સિદ્ધાંત-શાસ્ત્ર ખાતર તો હજી પણ અમારી એકલા રહેવાની ત્રેવડ છે. અમારે ઘર વેચીને વરો નથી કરવો. ભગવાનનો શ્રી સંઘ આખા જગતનું શરણ છે, ધર્માત્મા વાટે તો ખાસ શરણ છે. તેવો શ્રી સંઘ શ્રી તીર્થંકર દેવની ગેરહાજરીમાં શ્રી તીર્થંકરની ગરજ સારે. આપણે પણ શ્રી સંઘને માનીએ છીએ, તેની આજ્ઞા પણ માનીએ છીએ. કે કે, શ્રી સંઘની આજ્ઞા ભગવાનની આજ્ઞાને જ અનુરારતી હોય, પોતાના ઘરની કેસ્વાર્થની ન હોય. આવો શ્રી સંઘ પૂજ્ય છે.
શ્રી જૈનશાસન (અઠવાડીક * વર્ષ: ૧૫* અંક ઃ ૩૯ * તા. ૫-૮-૨૦૦ લખી આપો તો જાહેર કરશું - પણ તેવા પાણીવાળા તેવો ભય નહિ તેને ભગવાન ગમે ? ભગવાનને માનનારો શ્રાવકો છે ખરા ? તમે બધા એકમતિ થાવ ખરા ! હજી | કેવી રીતે જીવે ? ભગવાનની અહિંસા અપૂર્વ કોટિન ! ભગવાનનો અનેકાન્તનો સિદ્ધાંત અપૂર્વ કોટિનો ! અનેકાન્ત શંભુ મેળો છે ! અનેકાન્ત એટલે શું ? કોઇ વાતમાં એકાની નહિ તે ? જેને જેમ ફાવે તેમ અર્થ કરે, તેની આડે કોઇએ આવવું નહિ તે ? જો આવો અનેકાની તમે માનો તો, તમારા ઘર-પેઢી પણ ન ચાલે, તમે ય જીની ન શકો. તત્ત્વમાં અતત્ત્વ પેસી ન જાય તેવો વિક પેદા કરે તેનું નામ અનેકાન્ત ! તત્ત્વને તત્ત્વ તરીકે, અતત્ત્વને અતત્ત્વ તરીકે જાણે તે અનેકાન્ત ! કુલ બાઇ ઘરમાં કોણ કહેવાય ? ફુવડબાઇ કોણ કહેવાય ? અનેકાન્ત તે શંભુ મેળો નથી, સત્યાસત્યનો વિશ્વક કરાવનાર અનેકાન્ત છે.
|
|
O તો બધા મજેથી સુખ-સાહ્યબી ભોગવો છો તે મને જરાય પરાંદ નથી. આ જન્મ સુખ-સાહ્યબી ભોગવવા માટે નથી. આ જન્મમાં જેઓ મજેથી સુખ-સાહ્યબી ભોગવે છે તેની ને દયા ન આવે તે ભગવાનનો ધર્મ પામ્યો નથી, ભગવાનને ઓળખતો પણ નથી. તમને શ્રીમંત બનાવવા અમે મા ીએ તો ભગવાન અમને ય મલ્યા નથી, અમે ય ભગવાનન ઓળખ્યા નથી. અમનેય તમને આ સુખસાહ્યબી સંપતિ, રિદ્ધિ-સિદ્ધિમાંથી છોડાવવાનું મન ન થાય પણ તે પમાડવાનું મન થાય તો તમારા કરતાં અમારી ગતિ ભૂંડી છે. મને મન થાય કે ‘મારો ભગત સુખી થાય તો સારું, દુનિયામાં આગેવાન બને તો સારુ' તો તમારે સમજવું કે, મારું પહેલું ભૂંડુ થવાનું.
0
આખી દુનિયા ભગવાન મહાવીર દેવને માટે, ભગવાનના અહિંસા ધર્મને માને, સ્યાદ્વાદ રૂપ અનેકાન્ત સિદ્ધાંતને માને તો અમને તો કેવો આનંદ હોય ! આજે પણ આ દુનિયામાં ભગવાનના સન્માર્ગને જાણનારાઓએ જે જે વાતો કહી અને જેને જેને માની તેના પરિણામે ઘણા અનર્થો અટકી ગયા છે. ઘણા અનર્થો બંધ થઇ ગયા છે. જેઓ કાબૂ બહાર ગયા છે, જૈન સમાજને અનેક રીતે નુકશાન કરી રહેલ તેવો જે સુધારક વર્ગ અને તેના આગેવાનો જે માનપાનના ભિખારી છે તેમને થોડું નુકશાન તો કર્યું છે, પણ મહાનુકશાન કરવા માગતા હતા તે અટકી ગયું છે.
O
|
|
ઘર -બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટકા, ખાવાપીવાદિમ મજા માનનારા દુર્ગતિમાં જનારા છે. આજ સુધી તમે શું મેળવ્યું ? જે મેળવ્યું તે પૂરું થયું છે કે અધૂરૂ છે હજી ? અધૂરું રહેવાનું કે પૂરું થવાનું છે ? અમે આ પાટ પર બેસીએ તે, તમને ઘર-બારાદિ છોડાવવા, તે ન બની શકે તો તેને માટેની મજૂરી છોડાવવા માટે, તમે જેને ‘ઉદ્યોગપતિ' કહો તેને અમે, ‘મોટા મજૂર’ કહીએ. કરોડોની મિલકત છતાં તે મજૂરી કરે છે. તમને ઉદ્યોગપતિ તરફ ‘માન’ છે, અમને તેના પ્રત્યે ‘કરૂણા’ છે ! Oને આ લોકમાં પાપ ન થાય, ખરાબ કામ ન થાય
ભગવાને કહેલી આ વાત આખી દુનિયા માનતી થાય કે “આ સંસાર રહેવા જેવો નથી, મોક્ષ જ મેળવવા જેવો છે. હિંસાદિ પાપોથી રહિત સાધુપણું તે જ ધર્મ છે. તે ધર્મ ન બને તો દેશથી પાપોના ત્યાગ પૂર્વકનો ગૃહસ્થપણાનો ધર્મ, સાધુધર્મની તાકાત મેળવવા માટે છે. સંસારના સુખ ભોગવવાં પડે તેનું દુઃખ છે, કયારે આ બધાનો ત્યાગ કરી બે અને સુખને શાપ રૂપ અને દુઃખને આશીર્વાદરૂપ માનીએ. આ રીતનો ફેલાવો આજની સરકાર કરતી હોય તો અમે સંમત છીએ. અમને ઘરે ઘરે ભગવાનનું નામ ગવાય તો આનંદ થાય કે દુઃખ થાય ? પણ આવી વાત ફેલાવાની નથી. ભગવાનના નામે હિંસાદિ વધારવા છે, માટે અમે વિરોધ કરીએ છીએ.
|
(ક્રમશઃ)
|
૧૩૯૯