________________
શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક
વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨
/
-
.
ગ
પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ની કૃપા જ પૂ. આ. શ્રી વિજયંજિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ની પ્રેરણાથી જૈન ધર્મનો પ્રચાર ઝરતાં
જન શાસનને A , હાર્દિક શુભેચ્છા
અજ્ઞાન એ મહા દોષ તમે જોયું કે, અજ્ઞાન એ કેવો મહા દોષ છે ? રાજાને સાચી હકીકતનું જ્ઞાન હોત, તો રાજ ભૂલ કરત ? પણ અજ્ઞાને વહેમ પેદા કર્યો અને વહેમ પેદા થયો, એટલે એક પછી એક અનર્થ પેદા થયા. જ્યાં સુધી અજ્ઞાન હોય, ત્યાં સુધી સાવધ બહુ રહેવું પડે. અજ્ઞાન હોય એટલે ભૂલ થવાનો ૨ ભવ ઘણો, પણ જ્યાં ભૂલનો ખ્યાલ આવી જાય, ત્યાં ભૂલને સુધારવા તત્પર રહેવું જોઈએ
અને યોગ્ય સ્થાને ભૂલને ભૂલ તરીકે કબૂલવામાં પણ જરા પણ સંકોચ રાખવો જોઈએ નહિ! આપણ કોઈ એમ કહી દે કે, 'મેં ભૂલ કરી નાંખી. અજ્ઞાનને કારણે હું ભૂલ્યો !' પછી આપણે એની ભૂલ કે જે યાદ કર્યા કરીએ, એને એની ભૂલ યાદ કરાવ્યા કરીએ, અગર તો એની ભૂલ જેને ને તેને મોર આપણે ગાયા કરીએ, તો આપણે એ અજ્ઞાની કરતાં પણ મહા અજ્ઞાની ગણાઈએ ને ?
આ પણે આવા અવસરે સમજવું જોઈએ કે, અજ્ઞાન શું ન કરાવે તે કહેવાય નહિ. બધા પાપનો બાપ અજ્ઞ ન છે. અજ્ઞાની ભૂલ ના કરે, તો શું જ્ઞાની ભૂલ કરે ? એટલે પોતે ભૂલ નહીં કરવાની અને બીજે ભૂલ કરે નહિ તેની તકેદારી રાખ્યા કરવાની ! પણ જ્યાં આપણી ભૂલ જણાય કે તરત જ તે યોગ્ય સ ને કબૂલ કર્યા વિના રહેવું નહિ અને બીજો ભૂલ કબૂલ કરે, પછી તો તેને અવશ્ય ભૂલી જવાની! કલાવતી પણ સમજી ગઈ કે, રાજાની ભૂલ કેવા સંયોગોમાં થઈ જવા પામી હતી, અ ને રાજા જેવો રાજા આવી રીતે ભૂલ કબૂલ કરે છે, એટલે હવે તો ગુસ્સો ૨ખાય જ નહિ, પણ રાજાને ઠપકા જેવું લાગે, એવું પણ
કાંઈ કહેવાય નહિ.
"વા" "નવા "ઝાઝુવાડાના નાના-નાના=ા -
| PANKAJ MEGHJI SHAH હ. અમૃતબેન 9 - SHAFTE 5 BURY AVENUE, KENTON HARROW, HA3 - 0QT, JK.