________________
6. શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ ૦ . ૨૬-૧૧-૨૦૦૨ કવિરળ હાલાર દેશોદ્ધાક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના પદ ઘર, પ્રાચીન
-
ન
સાહિત્યોદ્ધારક પૂ. ગુરુદેવ આ. શ્રી વિંજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ની કૃપાથી જૈન જatત જાગૃત શખવા, સ્પષ્ટ પર મણા કરતા
શી જૈન શાસન અઠવાડિક વિશેષાંકો
હાર્દિક શુoોચ્છા તે સમ્યકત્વ રૂપી મજબૂત મિત્ર
આ રીતે શીલના માહાભ્યનું વર્ણન કર્યા પછીથી, શ્રી અમિતતેજનામના એ જ્ઞાની-મુ નવરરાજાને ઉદ્દેશીને કહે છે કે, “હે રાજન્! તમે પોતે જ શીલનું અદ્ભુત માહામ્ય જોયું છે ! કારા કે શીલના પ્રભાવથી જ આ તમારી રાણીને નવા હાથ પ્રાપ્ત થયા છે !' આટલું કહીને એ જ્ઞાની મુનિવ: રાજાને કહે છે કે, ‘શીલની સાથે જો સમ્યકત્વ તમારામાં હોય, તો એ તમને ઘણો લાભ કરે. જો તમે રાત અને દિવસ પ્રૌઢ સખા એટલે મજબૂત મિત્રની જેમ તમારી સાથે રહે એવા સમ્યકત્વને પ્રાપ્ત કરો, બહુ સારું થાય!”
આપણી કથામાં, સમતિની વાત તો આવે જ ને? કારણ કે ધર્મનું સાચું મૂળ જ સમ કત્વ છે. એ સમ્યકત્વ વિના મોટા પણ શીલસમ્પન્નને ચાલે નહિ. સમ્યકત્વ આવે એટલે શીલનું તેજ ૫ ગ વધી જાય અને શીલનું ફળ પણ વધી જાય. તમે બધા સમકિતી છોકે સમકિતના ખપી છો ? આ જ્ઞાની ગુરુ મહારાજ, રાજા અને રાણી આદિને સમ્યકત્વ આપવા ઇચ્છે છે, માટે આવી વાત કરે છે.
સભા,સમ્યકત્વ આપ્યું અપાય ?
અપાય. તેને યોગ્ય ભાવ પ્રગટે તો ! તે જોગો ભાવ પ્રગટે એવા જીવને પણ અપાય ! પણ ખપ વગરનાને અપાય નહિ ને? તમને ખપ છે? તમે સોના જેવા બનો, તો તમારામાં સમ્યક રૂપી હીરો જડાય. સમ્યકત્વ એવું છે કે, એ પ્રૌઢ મિત્રની ગરજ સારે. શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી, એ સમ્યકત્વ સમજાવ્યા જ કરે. શું હિતકારી છે અને શું અહિતકારી છે, શું તજવા જેવું છે અને શું મેળવવા જેવું છે, એ બધાનો સાચો ખ્યાલ, સમ્યકત્વની સાથે તમે જો મૈત્રી કરી હોય, તો ર આપ્યાજ કરે ! સમ્યકત્વ સખા તો બને, પણ તે પ્રૌઢ સખા બને. દુનિયામાં જેમ પ્રૌઢ માણસો સલા લેવા લાયક ગણાય છે ને? તેમ ભગવાનના આ શાસનમાં સમ્યકત્વ એ પ્રૌઢ સખા છે. સદા સાથે રહે તે પો અને આ સારું ને આ ખોટું, એ બતાવ્યા કરે એવો સખા!
-૧
જ
BOWD).
60, REGALWAY KENTON, CHA3 - ORY - MIDD'X - I.K. - હ. ANIL