________________
૦ તા. ૨૬-૧૧-૨૦૦૨
las
શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક વર્ષ: ૧૫૦
પરમ ઉપકારી ગુરુદેવ હાલારદેશોદ્ધારક પૂ. આચાર્યદેવશ્રી કે વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની પરમ કૃપાથી તથા પ્રાચીન સાહિત્યો દ્ધારક પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી જૈન સિદ્ધાંતની રક્ષા અને પ્રચાર કરતા કહ્યું
જૈન શાસન અઠવાડિને હાર્દિક શુભેચ્છા
A
A
A A
A
A
AA
AA
.dh.
AA
આત્મઘાત જેવું પાપ બીજું નથી ક્રોધથી ઉત્પન્ન થયેલા અનર્થને, અહીં ગુરુ મહારાજે પૂર્વે પદ્મ રાજાને થયેલા અનર્થ જેવો કહ્યો છે, એટલે શંખ રાજાએ એ પદ્મ રાજા કોણ? એમ પૂછયું અને એથી ગુરુ મહારાજે એ પદ્મ રાજાનો પ્રસંગ શું ખરાજાને કહી સંભળાવ્યો. આપણે અગાઉથી નક્કી કર્યા મુજબ, પદ્મરાજાના એ પ્રસંગની વાતને ઇડી દઈએ છીએ અને કથામાં આગળ ચાલીએ છીએ.
૫ રાજાનો પ્રસંગ વર્ણવી દીધા પછી જ્ઞાની ગુરુ મહારાજ શંખ રાજાને કહે છે કે, ‘પૂર્વે પદ્મ રાજાએ પોતાના આત્માને જેમ ચિન્તામાં આરોપી દીધો અને અત્યંત જડતાથી પોતાના આત્માને પીડ્યો, નામ રાજન્! તમે પણ કરવા માંડ્યું છે, પણ ધર્મના જાણકારોએ જેમ કોઈ પરજીવનો ઘાત કરવો જોઈએ નહિ, તેમ આત્મઘાત પણ કરવો જોઈએ નહિ! કારણ કે આત્મઘાત એક એવું પાપ છે કે, જે પાપની તુલનામાં આવી શકે એવું બીજું કોઈ પાપ આ દુનિયામાં થયું પણ નથી અને થશે પણ નહિ. ક્રો ને વશ થઈ જઈને જે માણસ પોતાના દુ:ખનો નાશ કરવા માટે દુષ્કર એવા આત્મઘાતને કરવા તૈયાર થઈ જાય છે, તે માણસ સર્વદુ:ખનો નાશ કરી નાંખે એવો અને તેમ છતાં પણ આત્મઘાત કરતાં સુ૨એવા અહધર્મને શા માટે આરાધે નહિ? કારણ કે એ ધર્મ દુષ્કર્મના મર્મને હરી લેનારો છે અને રદા સુખ આપનારો છે! સંસારને તાબે પડેલા સજ્જનો માટે તો એક માત્ર શ્રી અરિહન્તના શરણ રૂપ ધર્મજ શરણદાતા છે!”
AA
AA
A
A
आचार्य श्री कैलास सागर सूरि ज्ञान मन्दिर 1
135 રન્ન, વા, 3. riધનાર, વન-૩૮૨૦૦૨
A
A
KANCHANBEN MOTICHAND QUDHAKA
a
HARROW, DAJ - ORZ,
આ છે TV
se
કરી