________________
અને
ԴԴ Դ Դ ԴԷ՞ Ո Ո 3 ("Ո՞ՈՈ ՈՈՐԴԸ` ՈՐ Ը Ո՞Ր՝ Ո՞՝ ԲՈՀ՝ Ո Դ Է ૨ ફુવચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૮ ૯ તા ૨૬-૧૧-૨૦૦૨ હાલાર દેશો દ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજાની પરમ કૃપાથી અને પરમ ઉપકારી પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્ર સૂરીશ્વરજી મ.ની શુભ.
પ્રેરણાથી જૈન શાસનનો જયકાર કરાવતા શ્રી જૈનશાસ61 અઠવાડિકઠો હાર્દિક શુભેચ્છા
8 8 8
પૂ.શ્રીવિજયાનંદસૂ. મ.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
જેઓ પૂ. શ્રી આત્મારામજી મહારાજના નામે જૈન જગતમાં સુપ્રસિદ્ધ છે. જેઓ સત્યના શોધક હતા. તેથી જ કુમતનો ત્યાગ કરી સન્માર્ગ ગામી બન્યા, હૈયાની વેદનાનો પોકાર પાલીતાણા કરતાં ગાયું કે“દૂર દેશાંતરમેં હમ ઉપને,
કુકુરુ કુપંથકો જાલ વર્યો રે; શ્રી જિનઆગમ હમ મન માન્યો,
તબહી કુપંથકો જાલ જર્યો રે. અબકો પાર ભયે હમ સાઘો,
શ્રી સિદ્ધાચલ દરશ કરી...” પોતાના સંવેગી દીક્ષાકાળ દરમ્યાનના ૨૦-૨૦ વર્ષોમાં શાસનની જે અનુપમ સેવા - ભક્તિ - રક્ષા કરી, અનેક કુમતોનું ખંડન કરી, સન્માર્ગ જીવંત રાખ્યો, અનેકને મૂર્તિપૂજાના રાગી બનાવ્યા, તેવા પંજાબ દેશો દ્ધારક, ન્યાયાંભોનિધિ, દેશ-વિદેશમાં શ્રી જૈન શાસનનો વિજય ધ્વજ લહેરાવનાર પૂ. શ્રી આત્મારામજી
મહારાજાના ચરણ કમલમાં અનંતશ: વંદનાવલી.
8 * * * * * * * * * * * * *
PRABHULAL NARSHI MEGHJI 57 - ULLES WATER ROAD, SOUTH GATE, LONDON - N14, 7BN - પ્રભુલાલભાઇના વર્ષીતપ નિમિત્તે.
* * * * * * * * *
હ. કંચનબેન પ્રભુલાલ નરશી પરિવાર
બંસરી વિમલ કવીના તથા પ્રશાંત વિમલ. ૦ અ.સૌ. રશ્મિતા નીમીશ૦ ચિ. પારસ તથા અનીકા નિમીશ ૦ ચિ. બિરેન પ્રભુલાલ નરશી.
અ.સૌ. રશ્મિતા કૌશિક નાગડા. ૦ કુ. નીશા તથા અખીલ કૌશિક નાગડા.
*
બાળવિકીિ ીિ ીિીિ છી છી છી છી છી છી છી છી છી
છી છી રી' મળી દળી દળીને 500 1000 1000
2૯૮ GVG JUG GR GAR