________________
કે શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨
.
V
-
3
* *
પરમ ઉપકારી ગુરુદેવ હાલારદેશોદ્ધારક પૂ. આચાર્યદેવશ્રી (જય અમૃત સૂરીશ્વરજી મહારાજની પરમ કૃપાથી તથા પ્રાચીન સાહિત્યો દ રક પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી જૈન સિદ્ધાંતની રક્ષા અને પ્રચાર કરતા જૈન શાસન અઠવાડિકને
હાર્દિક શુભેચ્છા
. . .
. . . . . .
ashan
H
. . . . . . . . . . . .
સંસાર માટે કરેલી મહેનત જેટલી મહેનત
મોક્ષ માટે કરવી પડે તેમ નથી.
હમણા આપણે જે વાત કરી, તે શ્રી પૃથ્વીન્દ્રના અને શ્રી ગુણસાગરના છેલ્લા ભવની વાત છે. આપણે તો એ જેવું છે કે, એ પુણ્યાત્માઓ માટે આવી સિ તિ કેવા પ્રકારે પેદા થવા પામી ? પાસે મા-બાપ બેઠાં હોય, સ્ત્રીઓ બેઠી હોય, લગ્નનો ઉત્સવ ચાલતો હોય ૨ થવા રાજગાદી ઉપર બેઠા બેઠા વાત ચાલતી હોય, ત્યારે પણ જો આત્માનું ધ્યાન પ્રગટે,
જે ધ્યાનથી કેવળજ્ઞાન પ્રગટે, એ જાતનું આત્માના મોક્ષનું ધ્યાન આવે, તો કેવળજ્ઞાન સહેલું છે. જીવે અત્યાર સુધીમાં સંસારના સુખના લોભમાં પડ્યા રહીને સંસારના સુખ માટે જેટલી મહેનત કરી છે, જેટલાં કષ્ટ વેઠ્યાં છે, જેટલી દીનતા કરી છે, જેટલું ખમી ખાધું છે, એ બધું જ જોઇએ, તો એનાથી અનન્તમા ભાગની મહેનત પણ મોક્ષ માટે કરવી પડે તેમ નથી અને એથી અનન્તમાં ભાગનું કષ્ટ પણ મોક્ષ માટે વેઠવું પડે તેવું નથી.
. .
..
-
.
it i
.
કલાકાર
એક શ્રાવિકાબેન તરફથી તેમના પુત્રને મગજની અશાંતિ - તે શાંતિ થાય તેમના પતિદેવને થોડી શ્વાસની તકલીફ તેમને સારું થાય અને સર્વ પ્રકારે શાંતિ નિમિત્તે.U.K.
s
જે જ
છે
નષ્કિળ જળ રીત થી છળી (be/Ver/Ver/VexVs. Jછે
, ૮૯૯ -
શશશશ
છે
?
કે