________________
હિતશિક્ષા આપે જીવન શિક્ષા
છેલ્લે છેલ્લે જે માર્મિક હિતશિક્ષા આપી કે“પૂજ્યપાદ શ્રીજીના (સ્વ. પરમતારક ગુરૂદેવેશ પૂ. આ. શ્રીવિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.) ગૌરવને અનુરૂપ કાર્ય થવું જોઈએ.’’
જો આ વ ત હૈયામાં અંકિત થઈ જાય તો આત્મા ક્યારે પણ સન્માર્ગથી આઘો-પાછો થાય જ નહિ કે ખોટી વાહ વાહ-પ્રશંસામાં તણાવાનું મૂંઝાવાનું મન પણ થાય નહિ.
馬
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫૦
“તમારી શક્તિનો ઉપયોગ સ્વ-પરના કલ્યાણમાં કરી શક્તિઓને સફળ બનાવો એજ એક શુભાભિલાષા.’ લી. મહોદયસૂરિની અનુવંદના.
આમાં કાંઈ બાકી રહે છે ? સાધુતાનો આદર્શ, સાધુતાની સફળતાના મહામંત્રરૂપ આ હિતશિક્ષાને જીવનમાં જીવવાનું બળ મળે અને તેવી દશાને પામવાનું સૌભાગ્ય પામી આપણે સૌ નિકટ મુક્તિગામી બનીએ તે જ મંગલ કામના.
筑
(प्रतापी पु३षोने पेा उरवानुं सामर्थ्य धरावनार आ ति सौने ४३२ प्रेशाघयी जनशे ते खाशा साथे साभार પ્રગટીએ છીએ.
-સંપા૦)
ધર્મદતાળીસજઝાય
જુ ઓ રે અે જેનો કેવા વ્રતધારી, કેવા વ્રતધારી આગે થયા નરનારી રે; થયા નરનારી તેને વંદના હમારી. જુઓ...૧
જુઓ જુઓ જંબુસ્વામી બાળ વયે બોધ પામી; તજી ભોગ ર જણે, તજી આઠ નારી. guito...?
ગજ સુઝુ માલ મુનિ ધખે, શિર પર ધૂણી; અડગ રહ્યા ધ્યાને, ડગ્યા ના લગારી. જુઓ...૩
કોયાના મંદિર મધ્યે, રહ્યા મુનિ સ્થુલ ભટ્ટ; વેશ્યા સંગ વાસો તોયે, થયા ના વિકારી.
જુઓ...૪
હ તા. ૨૬-૧૧-૨૦૦
૮૫૩
સતી તે રાજુ લ નારી, જગતમાં ન જોડ એની; પતિવ્રતા કાજે, કન્યા રહી તે કું વારી. જુઓ...પ જનક સુતા તે સીતા, બાર વર્ષ વનમાં વીત્યા; ઘણું કષ્ટ વેઠ્યું તો યે, ડગ્યા ન લગારી. જુઓ...૬
ધન્ય ધન્ય નરનારી, એવી દૃઢ ટેક ધારી; જીવીત સુધા જણે, પામ્યા ભવ પારી. guito...6
એવું જાણી સુરજનો, એવા ઉત્તમ આપ બનો; વીરવિજય ધર્મ પ્રેમ, દર્દીએ ગતિ સારી. જુઓ....૮