SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ગવાયેલ ગત શ્રી જૈનશાસન (અઠવાડીક) ક વર્ષ: ૧પ જ અંક: ૧૭ તા. ૨૫-૨-૨૦૦ સમતા-સમર્પણ-સહિષ્ણુતા રે લોલ, જે રહ્યા સદા શ્વાસો શ્વાસ રે.....ગુરુજીની...૧૬ વર્ધમાનતપ-વર્ષીતપને વળી રે લોલ, મા ખમણ-સિદ્ધિતપ આરાધાય રે; નવ્વાણુ યાત્રા હૃય કરી રે લોલ, છઠ્ઠ કરી યાત્રા સાત-સાત રે.....ગુરુજીની...૧૭ વર્ષીતપ પારણે અઢાઈ ભલી રે લોલ, માંહી કરે ચત્તારિ-અઢ-દશ દોયરે; ‘સિદ્ધિસૂરિજી મુખે પચ્ચકખાણ બળે રે લોલ, પારણે પણ નિશ્રાતે જ રે.....ગુરુજીની...૧૮ વિવિધ આરાધના કરતા થકા રે લોલ, વર્ષ પંચોતેરને માસ ચાર રે; શહેર સૂરત-ગોપીપુરા-સુભાષચોક છે રે લોલ, જિહાંપાણી' આરાધનાભુવન કહેવાય રે.ગુરુજીની..૧૯ આસો વદિની ભદ્રા બીજ તીથી રે લોલ, બંને સૂરિજીની હતી છાય રે; સંઘચતુર્વિધ શ્રી મુખે રે લોલ, સુણતા નવકાર મંત્ર એક તાન રે.....ગુરુજીની...૨૦ વાર ગુરુને સાંજની ઘડી રે લોલ, મુહુર્ત ગોધૂલિકા વખાણાય રે; કલાક ઓગણીસ તેત્રીસ સમે રે લોલ, લીધી પાર્થિવ દેહથી વિદાય રે.....ગુરુજીની...૨૧ રડતા મૂકી આશ્રિત આય સવિરે લોલલ જેણે લીધી છે સ્વર્ગભણી વાટરે; આલંબન આપ્યું અંતિમ શ્વાસ સુધી રે લોલ, ઝીલતા આવડે જો દષ્ટિમાર્ગરે.....ગુરુજીની...૨૨ પંચ ઉપર ચતુર આયી ઉધરી રે લોલ, જેમા ભત્રીજી, દીકરી, વ્હેન રે; ગ્રહાણ આસેવ શિક્ષા આપતા રે લોલ, હૈયે વાત્સલ્ય ધરી અપાર રે.....ગુરુજીની...૨૩ આશિષ યાચે આ મળી રે લોલ, કરજે આશ્રિતને ગુણધામ રે; ધરીએ દિન-રાત તુમ ગુણ ધ્યાનને રે લોલ, પામીએ જે અંતે સમાધિ ભાવરે.....ગુરુજીની...૨૪ હૈયુ ન ઓળખ્યું આપનું રે લોલ, સુશ્યા ન આપના બોલ રે; ગુરુવર આપને ન પરખીયા રે લોલ, આપ તો હતા અણમોલ રે.....ગુરુજીની...૨૫ કીધી ન સેવા આપની રે લોલ, દીધો ન આ૫ને સંતોષ રે; એ અપરાધ સૌ અમતણો રે લોલ, ખમજે ગુરુજી ધરી તોષ રે.....ગુરુજીની...૨૬ ઘડી ઘડી પળ પળ આપના રે લોલ, સાંભરે છે હિત-શિખ બોલ રે; આશિષ દે દેવલોકથી રે લોલ, ‘વિમલકીર્તિશ્રીજી’ ગુરુરાજ રે.....ગુરુજીની...૨૭ હસતા સહેવુ સહેતા હસવું રે લોલ, એ ગુણ તુજ ન ભૂલાય રે; પાયે પડી કરુ યાચના રે લોલ, એ ગુણ દે જો કુપાળ રે.....ગુરુજીની...૨૮ એકવાર દર્શન સ્વર્ગથી રે લોલ, આપો આપો ગુરુજી દયાળ રે; અશ્રુનીતરતી આંખથી રે લોલ, વિનવે સૌ આશ્રિત બાળ રે.....ગ૨જીની...૨૯ આદ શું આપના હૈયે ધરી રે લોલ, જીવાય જે શેષ જીવન રે; શિષ્યા તો જ‘પોરત્ના હોય સહીરે લોલ, ફરી મળાય તો જ મોક્ષવાટ રે.....ગુરુજીની...૩૦ અવધિ નાણે કરી નિરખજે રે લોલ, સંદેશો સદા ધરો દિલ રે; કરજો મહેર નજર ભવોભવ સુધી રે લોલ, મોક્ષવાસ હો જો સહુ સાથ રે.....ગુરુજીની...૩૧
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy