________________
સમાચાર સાર
શ્રી જૈત શાસન (અઠવાડીક) ૭ વર્ષ : ૧૫૭ અંક : ૧૩ ૭ તા. ૧-૧-૨૦૦૩ પંચાહિનકા મહોત્સવ કારતક વદ ૬ થી કારતક વદ ૧૦ સુધી સુંદ રીતે ઉજવાયા.
મલાડ (વેસ્ટ) પૂ. ગણિવર્ય શ્રી યુગ ભૂષણ વિજયજી (પંડિત મ.) નું ચોમાસું છે.
શંખેશ્વર: અત્રેથી પૂ. આ. શ્રી વિજય ગુણરત્ન સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં સિદ્ધગિરિ મહાતીર્થનો સંઘ માગશર સુદ ૬ થી નીકળીને પોષ વદ૯ના માળ થશે. પૂ. આ.શ્રીની તબીયત અનુકૂળ ન હોવાથી તેઓશ્રીના શિષ્યો
|
નિશ્રાઆપશે.
* : અદ્રેશાહ જેઠાભાઇ સામત પરિવાર તરફથી નૂતન જિનમંદિર તથા ઉપાશ્રયોનું ખાત મુહૂર્ત પૂ. આ. શ્રી વિજ જિનેન્દ્ર પૂ. મ. ના શિષ્ય પ્રવર્તેક પૂ. મુ. શ્રી યોગીન્દ્ર વિજયજી મ. આદિ તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. આદિની નિશ્રામાં કારતક વદ ૧ ના ઉત્સાહથી થયું. મહેશભાઇ પંડિતજી વિધિ માટેઆવ્યા હતા.
શ્રી વિરમગામ જૈન સંઘમાં વરસી છે ગુરુજીની મહેર : જિન શાસનનના શણગાર સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય નક્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય- શષ્ય પર્યાય સ્થવિર પૂજ્ય મુનિપ્રવર શ્રી શાંતિભદ્રવિજયજી મ. સા. તથા પૂજ્ય મુનિરાજ શ્રી યશકીર્તિવિજયજી મ. સા. નું વિ. સં. ૨૦૫૮ નું અભૂતપૂર્વ ચાતુર્માસઃ કંપન્ન થતાં જ ફરી વિ. સં. ૨૦૫૯ નું ચાતુર્માસ વિરમગામાં જ કરવા સંઘે કરેલી ભાવભરી વિનંતિનો ગુરુદેવે સ્વીકાર કર્યો છે. અને શ્રી સંઘના જબરજસ્ત પુણ્યોદયે નૃતન શ્રી શાલીભદ્ર આરાધના ભવનના ઉદ્ઘાટન સાથે ‘શ્રી શાલીભદ્ર આરાધના ભવન'ના પ્રેરક ગુરુદેવનું પ્રથમ ચાતુર્માસ એ આરાધના ભવનમાં સંપન્ન થશેએશ્રી સંઘ માટે વિશેષ આનંદની વાત બની છે.
અત્યંત હર્ષોલ્લાસના વાતાવરણમાં કા. સુ. ૧૫ બુધવારના ય બોલાવવામાં આવી છે. અને આચાતુર્માસ નિર્ણયથી શ્રી વિરમગામ સંઘના ઘર-ઘરમાં આનંદ છવાયો છે.
* પૂ. આ.ભ.શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજીમ. નાગુણાનુવાદ: શ્રી દેવકરણ મુલજી જૈન દહેરાસર
પંડીત મ. સા. ની સાનિધ્યમાં અષાડવદી ૧૪ના સ્વ. પૂ. આચાર્ય ભગવંતની (સ્વર્ગ આરોહણ) કાળધર્મ તિથિના દિવસે સ્વ. પૂ. આચાર્ય ભગવંતના ગુણઅનુવાદ કરવાનું આયોજન રાખેલ અને તે દિવસે નીચે પ્રમાણે શુભકરણી કરેલ. ગુણઅનુવાદ સભામાં માણસોની હાજરી ઘણી હતી. વિશાળ ઉપાશ્રય ચીક્કાર થઇ ગયેલ. જગ્યા નમલતાં ઉભા ઉભા સાંભળનારની સંખ્યાપણ ઘણી હતી. તે દિવસે કરેલ શુભકરણી.
*પ્રભુજીને ભવ્ય આંગી.
* વહેલી સવારે દહેરાસરમાં ‘ભક્તામર સૂત્ર’નું પઠન. * તેમાં હાજર આરાધકોને રૂા. ૫=૦ની પ્રભાવના. * સ્વ. પૂ. આચાર્ય ભગવંતનો ફોટો ઉપાશ્રયમાં રાખેલ. * સ્વ. પૂ. આચાર્ય ભગવંતના ગુણઅનુવાદના લગતાં
સંગીત સાથે ગીતો.
* જુદા - જુદા ગૃહસ્થો તરફથી કુલ ૧૧ મોટા જીવ કતલખાનેથી છોડાવ્યા.
* એક ધાનના આયંબીલ કરાવેલ આયંબીલ કરનારને રૂા. ૫ ની પ્રભાવના.
* સાધર્મીક ભક્તિરૂપે સાધારણ માણસોને તા
કીલો મોન્થારના પેકેટ કુલ ૧૫૦ પેકેટ આપ્યા.
* નવજીવન સોસાયટી, ગ્રાન્ટ રોડ, મુંબઇથી ચી જયપ્રકાશભાઇ આવેલા. એમને સ્વ. આ. ભ. નાં અસંખ્ય ગુણો બોલી ગુણઅનુવાદ કરેલ. * ગોરેગાંઉ વાળા નટુભાઇએ વિવિધ પદવીઓની ઉપમા આપી જે બોલાવેલ. પછી પૂ. પંડિત મ. સા. એ ગુણઅનુવાદ રૂપે વ્યાખ્યાન આપતાં એટલો બધો ભાવ હતો કે શ્રોતાઓને સાંભળતા આંખમાં આમુ આવી ગયા.
૧૧૦૩