________________
VEVE VE V EV V
પ્રવચનની નોંધ
|
અમુક ણસો અયોગ્ય વાતમાં તેઓશ્રીની સંમતિ લેવા આવતા ત્યારે જે વાતચીત થતી તે સાંભળીને ત્યારે લાગતું તેઓશ્ર નું ભણતર કરતા ગણતર વધારે હતું. પંડિત કહેવાત માણસો પણ તેઓશ્રીની દલીલ-વાતચીતથી પ્રભાવિ થઇ જતા. પોતાના ગુરુદેવ પાસે જે સાંભળેલું હતું તેન આધારે તેઓશ્રી જડબેસલાક વાત કરી શકતા. કોઇવધુ પડતી દલીલો કરવા આવે તો એવું પણ કહેતા: હું તમારા જેટલા શાસ્ત્રો ભણ્યો નથી. પરંતુ પૂ.ગુરુદેવશ્રી પાસે મેં આ પ્રમાણે સાંભળેલું છે. અને તે વિષયમાં વધુ વિચારના થાય તો એ વાત શાસ્ત્રમાંથી મળી પણ આવતી.
એકવાર તેઓશ્રીને પૂછવામાં આવેલું કે આપ
વૈયાવચ્ચ કરતાં હતા તેના બદલે વૈયાવચ્ચની જગ્યાએ અધ્યયનમાં વધુ ધ્યાન આપ્યું હોત તો સારું થાત એમ નથી લાગતું ?
શ્રીજૈન શાસન (અઠવાડીક) + વર્ષ:૧૫ અંક: ૧૧ તા. ૨૪-૧૨-૨૦૦૨
તેઓશ્રીએ જવાબ આપેલો : મેં મારા ગુરુ દેવ પાસેથી સાંભળેલુ છે કે શાસ્ત્રકારોની આજ્ઞામુ જબ ગુરુભક્તિ કરવાથી માર્ગાનુસારી મન મળે છે અને અંતે એના જ પ્રભાવે પરમગુરુનો પણ ભેટો થાય છે. અધ્યયન કરીને પણ છેવટે તો માર્ગાનુસારી મન જ કેળવવાનું છે ને ? એ ગુરુભક્તિથી મેળવું એમાં તમને કોઇ વાંધો છે? પૂછનાર ચૂપ થઇ ગયા.
૧.
આવા તો કંઇ કેટલા વાર્તાલાપો હત જે તેઓશ્રીની હાજરજવાબી, તેઓશ્રીના બોધની પરિપકવતાને પ્રગટ કરે છે: પૂજ્ય ગુરુદેવનો ગુણવારસો મલ્યો છે તેને આત્મસાત્ કરવામાં આજીવન પૂર્ણ થાય તેવી ભાવના સાથે મારી વાત પૂર્ણ કરું છું.
પૂ. આ. શ્રી વિજય લલિત શેખર સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયરાજ શેખર સૂરીશ્વરજી મ.,
પૂ. આ. શ્રી વિજયવીરશેખર સૂરીશ્વરજી મ. આદિનો સંભવિત વિહારમ
માગશર સુદ ૪ માગશર વદ ૧૨ પોષ સુદ ૮
ખંભાત પ્રવેશ ખંભાતથી વિહાર નવસારી પ્રવેશ
પોષ વદ ૨
નવસારીથી વિહાર
પોષ વદ ૮
પોષ વદ ૧૪
Va
વાપી પ્રવેશ
વાપી
ત્રણ બેનોની દીક્ષા શ્રીજૈન શાસન વિશેષાંકના રૂા. ૧૦૦/- ના શુભેચ્છક શાહ ગોવીંદજી ખીમજી બીદની પ્રેરણાથી ૭નામ ગોવીંદજી ખીમજી બીદ - નવાગામ, પ્રભાદેવી, મુંબઇ. દેવજી જેઠાભાઇદોઢીયા - નવાગામ, દાદર, મુંબઈ. ગોમતીબેન મેઘણ પુંજા સુમરીઆ - ડબાસંગ.
૨.
૪. નથુભાઇ સુરા ગડા - મોટા લખીયા, દાદર, મુંબઇ. ૫. જીવીબેન માણેકચંદ ગુઢકા - હાલ નવાગામ, શેતાલુંશ. ૬. મણિબેન શામજી વીરજી ગુઢકા.
9.
કીર્તિ અમીન અરાની - લંડન.
૧૦૭૩૩