________________
શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈન ધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૩૦૨
હાલારoll તારણહાર પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજslI બો IMા ધોધણી અને પૂ. આ. શ્રીવિજયજિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના
પ્રયતofથી જૈન ધર્મનો પ્રચાર કરનાર શ્રી જન શાસનને હર્ષાર્દિક શુભેચ્છા
પુણ્યોદયનો પ્રકાર
૨ ના પ્રમાણે કહીને દત્ત ચિત્રપટમાં આલેખાયેલી સ્ત્રી કેવા સંયોગોમાં પોતાની બહેન બની ગઈ, તે વાતે વિગતથી કહેવા માંડે છે. આમાં દત્તના પુણ્યોદયનો પ્રકાર પણ છતો થાય છે. સંસારમાં જે કાંઈ પણ સારું ? અનુકૂળ મળે, તે પુણ્યોદય વિના મળે નહિ. પુણ્યના યોગે આણધાર્યું, આણકખું, અચાનક જ આવી મળે અને પાપના મેગે સાચવેલું, સંભાળેલું પણ તમે જોતા રહી જાવને જતું રહે. કોઈપણ પુણ્ય બંધાય, તો તે ધર્મથી બંધાય ? માટે જ પહેલાં કહ્યું કે, ચાર પુરુષાર્થો પૈકી ધર્મપુરુષાર્થ એ અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થની સિદ્ધિ બીજ છે અને એ જ ધર્મ જો સારી રીતે સમર્પિત થઈજઈને કરાય, તો એના પરિણામો મોકાની પ્રાપ્તિ થયા વિના પાગ રહેતી નથી. એવી સારી રીતે જે જે આત્માઓ ધર્મ કરવા માંડે, તે તે આત્માઓના જીવનમાં ધર્મનો પ્રભા પણ જો ના મળે અને એ ધર્મથી બંધાતા પુષ્યાનુબંધી પુણ્યનો પ્રભાવ પણ પ્રાય: જોવા મળે. કોઈક આત્મા ધર્મપુરુ પાર્થ આદરે અને તે એના યોગે તરત જ મુક્તિએ પહોંચી જાય, તો કદાચ એવું પણ બને કે, એના જીવન ાં પુણ્યાનુબંધી પુણ્યનો પ્રભાવ જોવા ન મળે અને એકલા ધર્મનો જ પ્રભાવ જોવા મળે, બાકી તો પુણ્યનો પ્રભાવ પણ જોવા મળે.
શાહ મનસુખલાલ દેવજી સુમરીયા સર-એ, ૬૦૩, અશોકનગર, ભીવંડી. ફોન : ૪૭ ૧૬ મીનાબેન મનસુખલાલ સુમરીયા પીયુષ મનસુખલાલ સુમરીયા
મનીષ મનસુખલાલ સુમરીયા - કુસુમ forરીશ કરાણીયા, મુલુંડ. રેમો -... ઘઘલા ના ISI, મુલુંડ.
Hi----------=-=-=-૨૨માં ટેક્ષટાઈલ્સન ------------------
સોના કંપાઉંડ, ભીવંડી. ફોન : ૨૦૬૭૨