________________
+
*
*
* * *
+ *
* *
*
' *
* *
. . . . # # ' % છે ને
રીતે અને તે છે * શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨/૨ શારામ રક્ષક પૂ. આચાર્યશ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આગમો છે દ્ધારક ઉપકારી ગરદેવના આશીર્વાદથી જેન ધર્મની રક્ષા પ્રચાર કરતા
જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેરછા
*
* *
''
*
1
*
*
*
સિદ્ધાંત અને સમાચારીની રક્ષા માટે ઓજસાપૂર્વકઝઝુમ્યા અને તેથી જશ્રી જૈનશાસનમાં જેઓ
“સદ્ધર્મસંરક્ષક તરીકે પ્રસિદ્ધિ પામ્યા એવા ૧. આચાીદવસીવ ચકમલાલજી મહારાજ
૧ માનમાં વિચરતા મોટા ભાગના સાધુસમુદાયના એક પ્રભાવક નાયક તરીકે પૂ. આત્મારામજી મહારાજનું નામ અ રિમરણીય રહે તેવું છે. તેઓશ્રીની પાટ પર પણ એવા જ પ્રભાવશાળી પુરુષ થઈ ગયા. તેમનું નામ હતું સાસં ક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજ, પૂ. મુનિવર શ્રી લક્ષ્મીવિજયજી મહારાજના શિષ્ય, ૫ આત્મારામજી મહારાજના પ્રભાવક પટ્ટધર અને શ્રી સુધમાંસ્વામીજીની ૭૪મી પાટને પોતાના પ્રચંડ
રિત્રમાવથી અને નીડર ૫ડકારથી શોભાવી જનારા આ મહાપુરુષ અનેક રીતે પૂ. આત્મારામજી મહારાજના ઉત્તરાધિ ારી હતા. કોઈની મે શેહમાં નહિ તણાવાની, સત્યના નિરુપણમાં સિંહ જેવો નાદ જગાવવાની અને નિ:સ્પૃહાની પરાકાષ્ટાની કળા તેમણે પૂઆત્મારામજી મહારાજ પાસેથી મેળવી હતી. બાર વર્ષની ઉંમરે તેમણે અતિ-દી મેળવી હતી. પણ તપ-ત્યાગની સાધના કરવા નીકળનારને એ પાલવે ખરી ? તેથી તેઓ સ્થાનકવાસી દીક્ષિત છે ન્યાં. આ સંપ્રદાયમાં ત્યાગ હતો, પણ સત્ય નહોતું. તેથી અંતે પૂ. આત્મરામજી મહારાજ સાથે તેમણે પાગ સંપ્રદાય માગ કર્યો અને સંવેગી દીક્ષા સ્વીકારીને મુનિશ્રી કમલવિજયજી બન્યા.
| | કમલવિજયજી મહારાજના લલાટે બ્રહ્માનું તેજઝગારા મારતું હતું. તેઓશ્રી મોટેભાગે હિન્દીમાં જ બોલતા. અને બો ના થોડું પાણી નાભિના ઊંડાણમાંથી શબ્દો એવા નીકળતા કે મુમુક્ષુઓ માટે તો એ બોવ માર્ગદર્શક મશાલ બની જ ભલભલા રાજા-મહારાજાને શરમાવે એવા રૂપના ધારક આ મહાપુરુષ હિંસાના હિમાયતી રાજવીઓ રામ | અહિંસાનો એવો રાગોટ અને રાજ્જડ ઉપદેશ આપતા કે સહવર્તઓને ત્યારે એમ થઈ જતું કે, મહારાજ આ કેટલું બધું કડક સંભળાવી રહ્યા છે! પરંતુ તેઓશ્રીનાં વચનોની ધારી અસર થતી.
૫ આત્મારામજી મહારાજની પાટ પૂજ્યશ્રીએ વફાદારી અને વીરતાથીદીપાવી. જીવનમાં એવા પ્રસંગો આવ્યા કે જ્યારે ડવા થઈને ય સત્યની રક્ષા કરવાનો પ્રરાંગ ઊભો થયો ત્યારે ઘરના કે પરનાનો ભેદ રાખ્યા વિના તેઓશ્રીએ જે શાસ્ત્ર પુરાતા દાખવી તેનો ઇતિહાસ ખૂબ ગૌરવભર્યો છે. ખુમારી, સત્યપ્રીતિ અને પવિત્રતા તો તેઓશ્રીની જ. જીવનના છેલ્લાં વર્ષોમાં શહેરમાં રહેવાનું થતાં, ત્યાં થઈરહેલો મર્યાદાનો સાર્વત્રિક લોપ જોઈને તેઓશ્રી બોલી ઊઠ્યા, કે, ‘શહે લોગ ગંદન કી ચિતા સે જલાયેંગે, તો લકડી સે જલાનેવાલે ગામડે મૌજૂદ છે. મૃત્યુ બિગાડના નહીં હૈ.' અને પૂર્વ શ્રી શહેર છોડીને, ગામડામાં જઈને સાધનામાં મગ્ન બન્યા. અંતે એક મોટા શહેરની પારો આવેલા ગામડામાં ૧૪ તેમનું જીવન રામાધિપૂર્વક પૂર્ણ થયું. તેઓશ્રીએ શાસનની રક્ષા કાજે પોતાની જાતનો વિચાર કર્યા વિના જેન્યોછાવરી | દાખવી વિરલ કહી શકાય તેવી હતી. પૂજ્યશ્રીની ટૂંકી વિગતો નીચે પ્રમાણે છે :
6 ન્ય: સં. ૧૯૦૮ સરસા (પંજાબ), યતિ દીક્ષા: સં. ૧૯૨૦(પંજાબ), સ્થાનકવાસીદીક્ષા: સં. ૧૯૨૯ જીરા (પંજાબ , સંવેગી દીક્ષા: સં. ૧૯૩૨ અમદાવાદ, આચાર્યપદ : સં. ૧૯૫૭ પાટણ અને વર્ગવાસ: ૧૯૮૩જલાલપુર (નવસારી).
ઝ E LEmatrimesters, શાહ કાલીદાસ મેઘજી મ
પરિવાર લાખાબાવળવાળા
--1-
G
:
&
TE
F
=
=
NR E
ભદીપ', આંબલ ભુવન પાસે, ૨-ઓસવાળ કોલોની, જામનગર, જ
1 .... ... .... ........
*
* *
* *
* *
* *
* *
* *
('*
* *
* *
*'".
* *
* *
* *
* *
* *
* *
* *
*
**)
...
..