SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ "" " " " શુભેચ્છકો શ્રી જૈન શાસન (જેનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૮ ) તા. ૨૬-૧૧-૨૦૦૨ - પરમ ગુરુદેવ નિસ્પૃહી ટિારોમણિ હાલાદેશો દ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ|| પટધર પરમા ઉપકારી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વવરજી મહારાજsiા ઉપદેશથી જેq. જગતને જાગૃત કરવા શી જૈન શાસનને હાર્દિક શુoોચ્છા વિરાગ પેદા કરે એવી કથા - મહાપુરુષો કોઈ પણ ધર્મકથા લખે તેમાં સંસારની વાતો પણ લખાય જ, જેની કથા કરવાની હોય, તેને તે જેવા હોય તેવારૂપે રજૂ તો કરે જ ને? આ ધર્મકથામાંય આખો સંસાર ચૂંધ્યો છે, એમ વાંચતા લાગે ક્યાં સારાપણું છે. ત્યાં સારાપણું ટાંકીને, જ્યાં જ્યાં ખરાબી છે, તે એવી રીતે બતાવી છે કે, સંસાર ભૂંડો લાગ્યા વિના રહે નહિ, સંસાર પ્રત્યે ઉદ્દેગ જમ્યા વિના રહે નહિ. સાધુઓના વિરાગને પણ પુષ્ટ બનાવી દે, એવી વાતો આમાં છે. આ ધર્મકથા જો સારી રીતે વાંચી હોય, તો વાંચનારમાં વિરાગ ન હોય, તો તે પેદા થાય અને હોય, તો તે એવો દઢ બને કે, ગમે તેવી હાલતમાં પણ એ વિરાગડગે નહિ! દ્રવ્યાનુયોગ એવો છે કે, એના યોગે સમ્યકત્વ નિર્મળ બને, ગણિતાનુયોગ એવો છે કે, એના યોગે ક્ષેત્રાદિકની મા હતી મળે, ચરણકરણાનુયોગ એવો છે કે, એના યોગે આત્મા અવિરતિમાં ફસાવા પામે નહિ! જ્યારે ધર્મકથાનુયોગ ધર્મની પ્રાપ્તિમાં ખૂબ સહાયક બને. શ્રી જૈન શાસન આ ચાર અનુયોગમય છે. તેમાં ધર્મકથા યોગ એવો સુન્દર, મીઠો અને સરળ છે કે, જેને એ વાંચતા આવડે અને જેને એ સાંભળતા આવડે, તેને સંસાર જેવો ભયંકર છે, તેવો ભયંકર દેખાયા વિના રહે નહિ. શાહ કચરા મેઘણ ગુઢકા પરિવાર (લાખાબાવળવાળા) Atul B. Shah Phone :22979 फोन : २९३३२ અવળ4 Mahaveer कलेक्शन फेन्सी, साडीयाँ तथा गेरेन्टेड ज्वेलरी के लिए (ભવ્ય ઇ.સી.શોરૂમ) ALIGNERS Car Ar Conditioners Sa es & Services Reapairing Works Laser Wheel Alginment & Computerised Wheel Balancing Kalyan Naka, Nea Traffic Office. Next Amare Auto., Bhiwandi - 421 302. વિજ્હી નં.૮-વી/ ૭ ગોપનિજ, fમવંડી – ૪૨૧ ૩૦૨. d...........10381A AAA. 16.0
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy