________________
#⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ #####⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀
**
*****____
V
શુભેચ્છકો
પરમ ઉપક રી ગુરુદેવ હાલારદેશોદ્ધારક પૂ. આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની પર કૃપાથી તથા પ્રાચીન સાહિત્યો દ્રારક પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી જૈન સિદ્ધાંતની રક્ષા અને પ્રચાર કરતા જૈન શાસન અઠવાડિને હાર્દિક શુભેચ્છા
Vr..!
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ : ૧૫૦ અંક : ૮ તા. ૨૬-૧૧-૨૦૧૨
+ + \ \ \ /____*_*_*_*
ધર્મ પ્રત્યે બેદરકારીનું પરિણામ શું ?
આજે ધર્મની બાબતમાં બેદરકારી ઘણી આવી ગઇ છે અને ઘણી આવતી જાય છે. આજે ચારેય પ્રકારના સંઘમાં પ્રમા .નું જોર મોટે ભાગે વધતું જાય છે અને પોતપોતાની કક્ષા મુજબના ધર્મના પાલન તરફ ઉપેક્ષા વધતી જાય છે. ધર્મ નું જાણે ફળ મળવાનું ન હોય તેમ અથવા તો ફાવે તેમ ધર્મક્રિયા કરી લેવાથી ધર્મનું ફળ મળવાનું હોય તેમ માનતા હશે કે શું હશે તે તો જ્ઞાની જાણે, પણ ધર્મ તરીકે મારે ધર્મ કરવો છે, એવી ભાવના પણ ઘણી ઓછી જોવા-જાણ મળે છે. આપણે બધા કષ્ટ ભોગવતા નથી, એમ નથી, પણ ધર્મ માટે આપણે કેટલું કષ્ટ ભોગવીએ છીએ અને ર્મ માટે કેટલું કષ્ટ ભોગવવા આપણે રાજી છીએ, એનો હિસાબ આપણે સૌએ પોતપોતાના ભલા ખાતર કાઢવા જેવો છે.
શરીર માં જે જે કષ્ટ આવી પડે છે, તે તે કષ્ટ તો આપણે મને કે કમને, એ ન જાય ત્યાં સુધી ભોગવવાં પડે છે. એ કષ્ટ હોગવવું ન પડે એની પેરવી તો કરીએ, પણ એ તો કર્મે આપેલું કષ્ટ છે, એટલે કર્મ ગયા વિના એ કષ્ટ જાય નહિ, માટે આપણે એ કષ્ટ ભોગવ્યા વિના છૂટકો થતો નથી. એ જ રીતે, પ્રતિકૂળતા ભોગવવી પડે નહિ અને ” નુકૂળતા મળે એ માટે પણ આપણે કષ્ટ ભોગવીએ છીએ ને ? ત્યારે આપણે કષ્ટ ભોગવવા તૈયાર ક્યાં નથી ? એક ધર્મ માટે જ કષ્ટ ભોગવવા આપણે તૈયાર નથી, એવું લાગે છે.
શાહ
કયા મેગ ગુઢકા પરિવાર, લાખાબાવળવાળા. વેલ) યશ, પાંડુરના. અમૃતલાલ કાશ, પાંઢવા. દેવાંદ કામ,
અંધેÅ,
પાંઢેરો, વાયા - નાગપુર (MP)
101 %**J
M
૧૦૩૩