SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ સંયમની સાધના પાછળ... શ્રી જૈન શાસન (અઠવાડીક) · વર્ષ:૧૫ વ્ર હતી, ત્યાંજ પિતાજી મફતભાઈએ સંસારને શિકસ્ત આપી દઈ, સ્વજનોનું ધૂનન કરીને સંયમનો માર્ગ અપનાવી લીધો હતો. વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યવાદ આ.ભ.વિ. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં જીવનનું સમર્પણ કરી તે ણે મફતભાઈમાંથી મુનિ માનતુંગ વિજય 調 તરીકેનો સ્વાંગ ધારી લીધો હતો. પિતાજીએ ગળથૂથીથી રેડેલા સંસ્કારોનો એ પરિપાક હતો કે પિતાજીના અણધાર્યા સંયમ સ્વીકાર પછીય મા-પુત્રી જરીય વિચલિત નહતા થયાં. બલ્કે, પોતાના જીવન વૈરાગ્યપ્રધાન ધર્મની ગંગામાં વધુને વધુ નિમગ્ન બનાવત જઇને તેમણે ય એક દિવસ સર્વસંગને મૈં પરિહારી દેવા । પ્રશરત નિર્ણય કર્યો હતો. 調 વિક્રમ સંપત ૨૦૦૭ના વૈશાખ સુદ ૧૦ના ધન્ય દિને ચંદ્રકાંતા કુમારીએ માતા અજવાળીબેન સાથે વઢવાણ નગર માં જ મહાભિનિષ્ક્રિમણ કર્યું હતું. જન્મથી મળેલા રાંસ્કારોની આ એક ફળશ્રુતિ હતી. રસંવેગની ધારામાં સીંચાયેલી તેમની ખાનદાનીની આ ભેં એક પરાકાષ્ઠા હતી. પૂ.સા.શ્રી ચંદ્રોદયા શ્રી મ. ના શિષ્યા-પ્રશિષ્યા તરીકે ખોસીત થયેલા અજવાળીબેન અને ચંદ્રકાંતા કુમારીના રણમી નામ રહ્યા. (૧) સા.ભ.શ્રી ચંપકલતા શ્રી.મ. (૨) સા.ભ. શ્રી ચંદનબાળા શ્રી. મ દીક્ષા રવીકાર્યા પછીય પૂજ્ય ગુરુદેવોની 白 為 હિતશિક્ષાને દ યસ્થ કરી તેમણે સ્વાધ્યાયને જીવનનું 過 મુખ્ય લક્ષ બન વ્યું હતું. રોજનો ચોક્કસ સ્વાધ્યાય ન 2. થાય ત્યાં સુધી તેઓ ગોચરી-પાણી લેવાનું પણ ટાળી ] દેતાં. અશાત વેદનીયના ઉદયની વરવી પળો જીવનમાં 過 મૈં અનેકવાર અનુભવવી પડી હોવાં છતાં તેમનો આત્મા મે એટલો જ શાંત અને પ્રશાંત રહી શકતો હતો. પિતા આચાર્યવર્યશ્રી સ્વયં આગમદિવાકર હતાં. Sp અંક: ૬ - તા. ૧૯-૧૧-૨૦૦૨ B 19 એમની પાસે પદાર્થોનું જ્ઞાન મેળવી લેવામાંય તેમણે ( આળસ નહતી કરી. તો વિનય અને વેયાવચ્ચ જેવા સંયમ જીવનને ખુશ-મિજાજ રાખનારા ગુણો પણ તેમનામાં પૂર્ણપણે વિકસિત બનેલાં હતાં.. શત્રુંજ્ય ગિરિરાજની સાત યાત્રા, ચોવિહારા છઠ્ઠ સાથેની, એમણે નાદુરસ્ત સ્વાસ્થ્ય વચ્ચે કરેલી. છેલ્લે છેલ્લે ૨૦૫૬ અને ૨૦૫૭ ના બે ચાતુર્માસો અમદાવાદમાં થતાં ૭૨-૭૩ વર્ષની પાકટ વયે પાણ સમ્યગ્દર્શનની વિશુદ્ધિ માટે તેમણે આ મહાનગરના ૪૫૦ જેટલા નાના-મોટા જિનમંદિરોના દર્શન કર્યા હતાં.. આવી હતી એમની દર્શન ગુણની નજાકત ! ગત વર્ષે મણિનગરના ચાતુર્માસ દરમ્યાન અષાઢ સુદ-પાંચમથી વર્ધમાન તપની લાગ લગાટઓળીઓનો દોર એમણે પ્રારંભેલો. એ દોરમાં ૪૮ મી, ૪૯ મી, ૫૦મી, અને ૫૧ મી, આમ ચાર- ચાર ઓળીઓ કરીને પરમી ઓળી પણ પ્રાંરભી હતી. એમની આંતરિક અભિલાષા આયંબિલના આ અખંડિત દોરને મહા સુદ તેરા સુધી લંબાવવાની હતી. મહા સુદ તેરસે અમદાવાદસાબરમતીમાં આકાર લઇ રહેલા પૂજ્યપાદ પરમગુરુદેવ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના ઐતિહાસિક સ્મૃતિમંદિરમાં જિનબિંબોની પ્રતિષ્ઠા થાય પછી જ એમને પારણું કરવું હતું. આ માટે તેમણે છેલ્લા આઠ આઠ મારાથી વિકટ તપસ્યા આદરી હતી. અફસોસ ! નિયતિના લેખ કઈંક જુદા જ હશે. જેથી એમની આ ઇચ્છા પૂર્ણાહૂતિના શિખર સુધી પહોંચતા જ સમેટાઈ ગઈ. છેલ્લે ૫૨ મી ઓળી શરૂ થઈ ત્યાં સુધીય તેઓ એકદરે સ્વસ્થ હતાં. જોકે વધતી ઉંમર, વિકટ ત્યાગો અને ઉગ્ર તપસ્યા જેવા નિમિત્તો મળતાં 6] ] દ (O) H H શરીરે એનો ધર્મ બજાવવો શરૂ કરી દીધો હતો. શરીર સાવજ સૂકાતું જતું હતું. લોહીની પણ કમીના નોધાતી હતી. સ્વબળે ચાલી પણ શકાતું નહિ. તેમ છતાં તેઓ એટલા જ ઉમંગ અને ઉત્સાહ રસાથે આ બધાય વચ્ચે પાગ ആ DO A
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy