________________
Sta
00000000000000000000003 30908 છે શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક ૯ વર્ષ: ૧૫૦ અંક: ૮ તા. ૨૬-૧૧-૨૦૦૨
પરમ પૂજ્યનિસ્પૃહી શિરોમણી પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ની કૃપા અને પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ની પ્રેરણાથી જૈન ધર્મની
શ્રદ્ધાને જણાવનાર શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
r
====
===
:
: ==
:
:
:
ધર્મ કરવો હોય તો અવળતામળી રહે = એવા શેઠિયા જોયા છે કે, પેઢી ઉપર કલાક જાયે ય ખરાને પણ જાય, છતાં હજારો કમાય. અને એવા પણ જોયા છે કે, જેઓ રોજ જતા હતા, છતાં બુધવારિયાના મેમાન બન્યા !જમનીજેમ પેઢી ઉપ બેસતા, પણ પુણ્ય ખવાઇ ગયું હોય, ત્યાં એનું ચાલે શું? મહેનત પણ ક્યારે ફળે? પુણ્યની સહાય મળે તો! ને પુણ્ય ક્યાંથી પેદા થાય ? ધર્મ વિના પુણ્ય પેદા થાય એ બને ? સુખી માણસોએ પોતે ધર્મમાં મનને વધારે રોવવાનું અને મુનીમને પણ કહી દેવાનું કે, તારો ધર્મ તું ચૂકીશ નહિ! પેઢીના બધા નોકરોને ધર્મ કરવાનું મન છે, એવું ભાળે તો એ કહી દે કે, પેઢી ૧૧ વાગ્યે ઉઘાડવાની રાખો. અહીં અમને કેટલાક કહી જાય છે કે, ૨ મારે વ્યવહાર ચલાવવા માટે વહેલા જવું પડે ! કોઇને આપવાના હોય ને કોઇના લેવાના હોય. પણ બેન્કો એ ગિયાર વાગ્યા પછી જનારને પૈસા આપે કે નહિ ? અને પૈસા ભરવા હોય તો લે કે નહિ?
સભા૦ બપોરના બે વાગ્યા સુધી ચાલે. ત્યારે અમને ખોટું સમજાવી જાય છે ને? સભા ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષ વગેરેની મુદત હોય ને ?
એમાંય બાર વાગ્યા પછી જાવ તો ન જ ચાલે? ધર્મ કરવો હોય, તો મોટે ભાગે અનુકૂળત મળી રહે છે. જેને હડકવા લાગ્યો હોય, તેની વાત જુદી. આમ ને આમ આ જિન્દગી કેટલી ગુમાવી દીધી? હવે જે ૫/૨૫ વર્ષ બાકી હોય, તેમાં તમે ચેતી જઈને અને શક્ય એટલા ધર્મને જીવીને રવાના થાવ, તો સારું ને ? અહીં એવા માણસો પણ છે કે, જેમનાથી ધાર્યો ધર્મ થાય, પણ ધર્મ કરવો છે, એવું એમના મન પર આવે ત . !
છે
8 8 8 8 8 8
શાહ શામજી નરશી જાંખરીયા
પરિવાર - દાંતાવાળા
શાહ દેવચંદ શામજી જાખરીયા બોરીવલી વેસ્ટ
સાયન વેસ્ટ મુંબઈ-૬૯
મુંબઈ - ૨૨
8 8 8 8
કાળાધbeEJewer
0000000000001442 00000000000001