________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક
વર્ષ ૧૪
અંક ૧૫ ૧૬ ૧૭/૧૮ * તા ૧૮-૧૨-૨૦૦૧)
ગામડામાં વિસરી ગ્રામ્ય જનતાનો ઉદ્ધા૨ક૨ના૨ પૂ. આચાર્યદેવશ્રીવિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ ની પરમકૃપ થી પૂ. આચાર્યદેવશ્રીવિજયંજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી જૈન સંઘને શ્રદ્ધાની સુગંધ ફેલાવતા
શ્રી જૈન શાસનને હાર્દિક શુભેચ્છા
) બુદ્ધિવિદ્યાળ માતા જ
00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000606
રાજગૃહીંના મનજિત રાજાના પ્રસિદ્ધ ભંભાસાર અથવા શ્રેણિક નામના પુત્ર માતા પિતાથી. રીસાઇ બેનાતટ ના ચાલ્યા ગયા હતા. ત્યાંના ધનપતિની સુનંદા નામની પુત્રીને તે પરણવા હતા. તેનાથી મહાબુદ્ધિનિધાન અભય કુમારનો જન્મ થયો હતો. શ્રેણિક તેને સગર્ભા મુકીને “રાજગૃહ ગોપાલ, ધવળ ભતે ઘર.'' એટલા અક્ષર ભારોટએ લખીને ગયા. જન્મ પછી ઉમ્મરમાં આવ્યું, તે અક્ષરો ઉપરથી પુત્રે પોતાના પિતાની ઓળખાણ કરી લીધી. માતાને લઇને રાજગૃહ ગયો. કુવામાં નાંખલી વીંટી તેણો કાંઠે ઉભા ઉભા પહેરી અને રાજાના સર્વ મંત્રીઓનો મુખ્ય મંત્રી થયો. રાજાએ માતા - પુત્રને પટ્ટ હસ્તી ઉપર બેસાડીને સન્માનથી પ્રવેશ કરાવ્યો. આવા બુદ્ધિનિધાન પુત્રની માતા પરમ તી અને ભાગ્યવતી હતી. તે સુનંઠા તેજ આ નંઠા.
0 2
કપ
શાહ સોમચંદ મેરા હરિયા શ્રીમતી કમરબેન સોમચંદ હરિયા જયશ્રીબેન સોમચંદ, અમીનાબેન સોમચંદ, પ્રફુલાબેન સોમચંદ, મીનાબેન પરેશ કુમાર, અંજનાબેન પવનરાય, શાંતાબેન
કેશવીબેન 14 - Comrose Edware, Middlsex, HA8, 6EG (U.K.)
છ000
900 1000
900
85 3