________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક * વર્ષ ૧૪* અંક ૧૫/૧૬/૧૭/૧૮ તા. ૧૮-૧૨-૨૦૧૧ ગામડામાં વિસરી ગ્રામ્ય જનતાનો ઉદ્વા૨ક૨ના૨
પૂ.બાચાર્ય દેવશ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ ની પરમકૃપાથી પૂ. આચાર્ય દેવશ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી જૈન સંઘને શ્રાની સુગંધ ફેલાવતા
➖➖➖➖➖➖➖➖➖➖
શ્રી જૈન શાસનને
હાર્દિક શુભેચ્છા
જીવરક્ષા ઉપર થિ છે જેની એને જાહાપુરુષ શું જીવાઈંદ્રિયથી જીતાય ખરો ? જૂઓ, જીવરક્ષા ઉપર રુચિ ઘરનારા ધર્ઝરુચિ મુનિ કડવા તુંબડાને પણ પાકેલા આમ્રફલની પેઠે ાક્ષણ કરી ગયા. ભૃષ્ટાંત કહે છે કે, વિશ્વના હિતને અર્થે શું સમ્રુદ્ધે વડવાગ્નિને પોતાના ઉદરમાં નથી શખ્યા ? અથવા સાર વસ્તુને ગ્રહણ કરનારા દેવતાઓએ ત્યજી દીધેલું વિષ શું શિવે નથી પાન ર્યું? અર્થાત્ જગતૂના હિતો માટે સમ્રુદ્ધે વડવાગ્નિને ઘારણ કર્યો છે અને શંકરે વિષનું પાન પણ છે.
૦૦૦૦૦૦
શાહ ગોસર વીરપાર દોઢીયા પરિવાર
.......
(નવાગામવાળા)
પારસટેક્ષ ટાઇલ્સ
નારપોલી, દેવજી નગર, ભીવંડી.
વિનુભાઈ
પીળી બંગલી, જામનગર. ફોન ઃ ૬૭૮૨૮૧ જયસુખભાઈ - ભીવંડી. ફોન (રે.) ૪૬૯૦૬-૪૬૬૦૬ છોટુભાઈ - જામનગર, જયંતિભાઇ - ભીવંડી, સુરેન્દ્રભાઈ - ભીવંડી, રસીકભાઇ - ભીવંડી.
360
leg
apoca
###