________________
||galVera
xr+}}
######
*********
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક # વર્ષ ૧૪૪ અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ તા. ૧૮-૧૨-૨૦
કલામાં વર્ષવિસરી હાલારીપ્રજામાં સંસ્કાર પીરસનાર પૂ.આ.શ્રીવિજ્યઅમૃતસૂરીશ્વરજી મ. ના ઉ૫કા૨ પૂર્વક પૂ.આ.શ્રીવિજ્યજિનેન્દ્રસૂરીશ્વરજી મ. ની પ્રેરણાથી જૈનધર્મનારિાદ્ધાંતની રક્ષા કરતા
જૈન
ન શાસનને હાર્દિક શુભેચ્છા
ભાવિલેખ
રૂકમણી વિદર્ભ દેશમાં કુંડિનપુર નગરના ભેષક રાજાની વિધુમતી રાણીથી જન્મેલા રૂક્િમ કુમાર અને રૂક્િમાણી કન્યા હતા. એ વાતની કૃષ્ણને નારદે ખબર આપી, અને એજ રીતે સંક્રમણને કૃષ્ણના ગુણો સંભળાવ્યા, બોયને પરસ્પર અનુરાગી કર્યા. પરંતુરુક્િમણીનું શિશુપાલના દમઘોષની સાથે સગપણ કર્યું. રુક્િમણીની ફઇએ કહ્યું કે-રુક્િમણી ! બાળપણમાં તમુક્તક મુનિએ કહ્યું હતું કે 'ક્રિમી વાસુદેવની મુખ્ય પાણી મળશે. તે યાદ છે કે " તું કરીશ નહીં. કૃષ્ણ વાસુદેવ નિષ્ણુપાલ અને જરાસંઘને પણ મારશે. એવી વાત ચાલે છે. હો તો પરણતો, કહે તો બોનાનું ”
“ફેઇના ! તમે મારા હિતસ્વી છો ! તમને ઠીક પડે તેમ
કરો.''
કૃષ્ણ કે કાગળ લખી દ્વારકાથી તેડાવ્યા. અને આગમદિરમાં પૂજા નિમિત્તે મળવાનો સંકેત ગોઠવ્યો. કૃષ્ણે આવી નાગમં દેરમાંથી રૂક્મિણીનું હરણ કરી નાગદિરના ગભરાયેલા રક્ષકોને જ રુક્મિ કુમારને સમાચાર આપવા મોકલ્યા. રૂક્તિ લડવા આવ્યો. રૂક્મિના પરાક્રમથી ભય પામતી રૂક્મિણીને પોતાના બળની વજ્ર જેવો હીરો ચપટીમાં ચોળીને અને સાત ઝા ને એક ઝપાટે વીધી નાંખીને કૃષ્ણે ખાત્રી કરાવી. પોતે રૂકિમણી સહિત એક બાજુએ રહી, બળબને ક્રિમ સામે લડવા ઉભા રાખ્યા. રુક્મિણીની વિજ્ઞપ્તિથી રુક્મિને અભય
હિંમતલાલ વીઠલજી મહેતા પરિવાર મનસુખલાલ અમરશી એન્ડ કાં. રોન મારકેટ, જામનગર.
મ
આપી લડતાં તેને હરાવ્યો, અને ડાબા હાથનો અંગુઠો કાપ્યો. તે લડતો બંધ પડ્યો. પરંતુ વ્હેલને પાછા લાવ્યા વિના શહેરમ પ્રવેશ કરવાની પ્રતિજ્ઞા કરેલી હોવાથી બીજું ભોજન નગર વસાવ્યું. રૂક્મિણીને આ બાબતની ખબર કરવામાં આવી આગળ ચાલીને દ્વારકામાં જતાં પહેલાં સારી ભૂમિમાં કૃષ્ણ રહ્યા અને ત્યાં વિવાહ કરવાનો વિચાર રાખ્યો. સિદ્ધાર્થ સારથી આજ્ઞા આપી. પરંતુ નગરવાસીઓના આવ્યા પહેલાં યક્ષોએ આવીને વિવાહ મહોત્સવ પૂરો કર્યો. ત્યાં એક મંદિરમાંથ લક્ષ્મીદેવીની મૂર્તિને ઠેકાણે ક્િમણીની મૂર્ત બેસાડી અને તેને પટરાણી કરવાનું વચન આપ્યું. મૂર્તથી સૌ વિસ્મય પામ્યા છેવટે દ્વારકામાં જઇ વડિલોની સમ્મત મેળવી રૂક્િમણીને પોતાના ભવનથી વાયવ્ય દિશાના મહેલમાં રાખી. એવામ સત્યભામાએ નવવધુને જોવા માંગણી કરી. એટલે કૃષ્ણે ‘‘લક્ષ્મીનાં ઉધાનમાં મૂકી આવ્યો છું.'' એમ કહ્યું. એટલે પરિવાર સહિત સત્યભામા ત્યાં ગયા. અને લક્ષ્મીને બદલે ગોઠવેલી કિમણીને લક્ષ્મી સમહને તેને પ્રણામ કર્યા, એ સર્વ સ્વી કરતાં વધારે સૌભાગ્ય માગ્યું. રૂક્િમણીએ ‘“તથાસ્તુ’ કહ્યું તેવામાં કૃષ્ણે બધો ભેદ ભાંગ્યો, અને સત્યભામાને ખોટું લાગ્યું એમ ચાલ્યા કર્યું. પ્રધુમ્ન ચરિત્રમાં વિશેષ હકીકત જોવી.
અનુક્રમે કમિણીઓ વિગેરે પટ્ટરાણીઓ શ્રી એમીશ્વર પાસે ધર્મ સાંભળી દીક્ષા લઇ મોક્ષ પ્રાપ્ત કર્યો.
પ્રભુ
S
############## 3૪૫ ### મ
thet
બીપીનભાઇ, ધનસુખભાઇ, ફ્લેિશભાઇ, મેહુલભાઇ, પ્રકાશભાઇ, મનીષભાઈ,
ગીરધારી મંદિર સામે,
વીઠલવાડી, જામનગર. ફોન : (૨.) ૫૫૨૨૯૯, (ઓ.) ૫૫૧૪૧૬
નોધ € /
[C] (\[૧૪] \
PHAXXXXXXXX# #