________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪% અંક ૧૫/૧૬ ૧૭/૧૮ ૬ તા. ૧૪-૧૨-૨૦૦૧
પરમ નિસ્પૃહી તપસ્વી પૂ.આ.શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની
કૃપાથી હાલાર અને હાલારીઓ જાગૃતિને કારણ
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજે હાલારી અને વિશ્વને જાગૃત કરી તેમના માર્ગદર્શનથી વિકાસિત श्रीनशासन मठवाऽिऽने हाशुिभेरा
ઉત્તમ પુરુષોનાં મનને વિષે નિરંતર ન્યાયજ વસે છે; કારણ કે, બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પણ પોતાના પ્રત્યેક દેશમાં દેવતાનાં વરદાનથી પરદારામન અને ચોરી એ બંને કાર્યને નિવારણ કર્યું હતું.
દષ્ટાંત કહે છે કે, સ્વર્ગગંગાના જલને વિષે કાદવ કયાંથી હોય ? અને શંકરના મસ્તક ઉપર રહેલા ચંદ્રને વિષે કલંક ક્યાંથી હોય ?
હે પ્રાણીઓ! તમારે શ્રી રામચંદ્રની પેઠે પ્રજાના અનુરાગ રૂપ વ્રતવાલા દ્રવ્યના મૂલ ઉત્પત્તિ કારણ રુપે ન્યાયજ સેવન કરવા યોગ્ય છે. દષ્ટાંત કહે છે કે, ક્યો પુરા પ્રાપ્ત થયેલા દક્ષિણાવર્ત શંખને અને કાળીચત્રાવેલને મેલવ્યા પછી વૃથા ત્યજી દે )
અર્થાત્ કોઈન ત્યજી દે. 7: /: 7: / /
( શાહ કાલીદા૨સ મેધજી ગુઢકા પરિવાર
લાખાબાવળવાળા પ્રેમચંદ કે. શાહ વ્રજલાલ કે. શાહ )
Shilpan Industries
MANUFACTURERS OF PREISION BRAS COMPONENTS
65, DIGVIJAY PLOT, BEHIEND JOLY BANGLOW, JAMNAGAR - 3 6 1 005.