________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪
અંક ૧૫ ૧૬ ૧૭/૧૮ * તા. ૧૮-૧૨-૨૦૦૧છે
જૈન ધર્મના મર્મને જાણનારા હાલાર દેશો દ્વારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની કૃપા અને પ્રા વીન સાહિત્યો દ્વારક પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.ની
પ્રેરણાથી જૈન ધર્મનો વિજય ડંકો બજાવનાર પણ લા આ ડી ટેળાઠણ [ડક હાદક રા(છો છે
ધર્મનું બળ મથુરાના શું (રાજાએ દીક્ષા લીધી. તેણે ગજપુરમાં ગોચરી જતો ગોખમાં બેઠેલા સોમ વ પુરોહિતને માર્ગ પૂછયો. તેણે નેંતુકથી અગ્નિમય માર્ગ બતાવ્યો. પહ તપના પ્રભાવથી મુનિને તે શિતળ થયો. તેથ આશ્ચર્ય પામી પધારા કરી, મુનિ પાસે ક્ષમા માંગી દીક્ષા લીધી ને સંયમની આરાધના કરી દેવલ માં તેજસ્વી દેવ થયો. ત્યાંથી ચ્યવી ગંગા કિનારે રહેતા બળકોટ ચંsi૦ ની ગેરી સ્ત્રીને પેટે જન્મ્યો. નિપણામાં આરાધના કરેલી છતાં પ્રથમ જે ળમઠ કરેલો, તેનો વિપાક ભોગવવા તેમને ચંડાલ જાતિમાં ઉત્પન્ન થવું યું. (પશુપક્ષમાં જેમ જાતિભેદ સ્વયં સિદ્ધ છે. તે જ પ્રમાણે મનુષ્યો તે પણ જાતિભેદ સ્વયં સિદ્ધ જ છે. અને દરેક પ્રજાઓમાં તે પ્રમાણે પેઠા છે. રાજા, રંક, ઉચો ધંધો કરનારા, હલકો ધંધો કરનારા, વિગેરે જાતિ કેદ કુદરતી છે. માત્ર તેનો મઠ ઠોષ રૂપ છે. અને તેવો મદ કરી કર્મ ઉપાર્જન કરનારાઓને ઉત્પન્ન થવા માટે ચંsળાદિ હલકી જાતિઓ પણ સ્વયી છે. તે કોઈએ કૃત્રિમ રીતે ચલાવેલ નથી, પરંતુ કુદરતના ધોરણે વ્યવ સ્થિત કરી છે. ચાંડાળ જાતિન હોત તો હરિકેશિબળ મુનિ મનુષ્યપણામાં રેકર્મ ક્યાં વેદત ?) તેનું નામ હરિકેશિબળ રાખ્યું. લોકોએ સપને મારી નાંખ્યો અને અળશીયું બચાવ્યું. એ ઉપરથી બોધ પામી પોતાના તોફાને છોડી મુનિરાજ પાસે સુ-ધર્મ સાંભળી ઠીક્ષા લીધી. તપશ્ચર્યાથી શરીર દ્રઢ ન થયું. વિહાર કરતાં વાણારસીના તિક વનમાં ધ્યાનમાં રહ્યા. ત્યાં બે યક્ષો તાપસોથી અસંતોષ પામી તેના ભકતો
એક વખત રાજકન્યા ભદ્રા તે વનમાં રમવા આવી. યક્ષની પૂજા કરી. તેવામાં ધ્યાનમાં રહેલા સાધુને જોઇ તેના ઉપર ધૃણા કરવા લાગી. એટલે યક્ષે તેને ગાંડી કરી મૂકી અને તે જ સાધુને પરણવા ફરજ પાડી. રાજાએ છેવટે પુત્રીનો જીવ બચાવવા ધ્યાનમાં રહેલા મુનિ સાથે પરણાવી, ત્યાં મુકીને ગયો. રાત્રે યક્ષે તેને બહુ જ હેરાન કરી અને ઠપકો આપ્યો કેહવેથી કઠી મુનિનું અપમાન કરીશ, તો મારી નાંખીશ.” ભદ્રા ભય પામી અને મુનિને પતિ તરીકે સ્વીકારી, તેની સેવા કરવા લાગી. મુનિ ધ્યાન પૂર્ણ કરીને બોલ્યા “બાળા ! અમારે સ્ત્રી સાથે વાતચીત પણ ન હોય. આ બધી ઘટના યક્ષની છે. માટે તેમાં અમારે કાંઈ લેવા દેવા નથી,” કહી અન્યત્ર ચાલ્યા ગયા. ભદ્રા રાજા પાસે આવી. રાજાએ મંત્રીઓને
ઋષિપત્નીનું શું કરવું?” એમ પૂછી સલાહ લઈ રુદ્રદેવ બ્રાહ્મણને પરણાવી. બ્રાહ્મણે યજ્ઞ શરૂ કર્યો. ફરતા ફરતા એ જ મુનિ ત્યાં ભિક્ષા લેવા આવ્યા. બ્રાહ્મણોએ ત્યાંથી કાઢી મૂકવા માંડયા. અને “અમારો યજ્ઞ અભડાવ્યો’ કહી મારવા દોડયા. “બ્રાહ્મણો માટેનું બીજાને આપી ન શકાય.” એમ કહી કંઈપણ વહોરાવ્યું પણ નહિ. ભદ્રાએ આવીને સમજાવ્યા પણ બ્રાહ્મણો માન્યા નહીં. પછી યક્ષે બધાને જાતિ મઠ ન કરવા સમજાવ્યા. છતાં જ્યારે તે ન સમજયા અને જ્યારે પૂરા હેરાન કયો ત્યારે મુનિને શરણે ગયા. મુનિએ જાતિ મદન કરવા સમજાવ્યું. બ્રાહ્મણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજાવ્યું. પોતે સમભાવમાં રહેલા હતા. તે જોઈ બ્રાહ્મણો તેના સેવક થયા. તેમને બહાર ઘેરાવ્યો. યજ્ઞ છોડયો. છેવટે મુનિ કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા. -
થયા.
Bakul Haria
| PRASHANT PRODUCTS = Mfrs. of all kinds of Brass Parts
Specialist of Electrical Brass Parts _) Plot No. 35૮ /2, G.I.D.C..
Shanker Tek i Udyognagar, Jamnagar - 361004. Phone : 560950
350