________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪૯ અંક ૧૫/૧૬ ૧૭/૧૮ * તા. ૧૮-૧૨-૨૦૧૨
ગુરુદેવ શ્રી આપની પરમ કૃપાના બલે અમે ભવ પાર કરીએ. પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ને
વંદના પૂર્વક શ્રી જૈન શાસો હાર્દિક શુભેચ્છા
- આર્યક્ષેત્ર, ઉત્તમકુલમાં જન્મ, પાંચેઇન્દ્રિયોની પૂર્ણતા, અને 2 નિરોગી શરીરની પ્રાપ્તિ થવી તે ખરેખર ધર્માચરણ કરવાનો ઉત્તમ અવસર છે. આને મેળવીને જે ફોગટ ગુમાવતો નથી પરંતુ ધર્મનું સેવન કરે છે તેજ પંડિત છે.
-આચારાંગ સૂત્ર. ૭૦
પૂ. સા. શ્રી કુલદર્શનાશ્રીજી મ. ના શુભ આશીર્વાદથી
Quldભા મોસ્જળાશ Quહ C/o. G. M. Shah, 20- Ardon Road, London. N.3, 3AN.
નૂતન વર્ષાભિનંદ
શાંતાબેન મોહનભાઇ શાહ પરિવાર - (ચેલા) લંડન. 0 શ્રી ત્યાગ મૂર્તિ કવીશ્વર પૂ.આચાર્યદેવશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની જે પરમ કૃપાથી અને પરમ ઉપકારી પૂ. આ. શ્રીવિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ. ની પ્રેરણાથી જૈનધર્મની રચના
કરતા જૈન શાસન અઠવાડિકના વિશેષાંક પ્રસંગે હાર્દિક શુભેચ્છા
ട്ടിട്ടില്ലാത്ത രാജ്യാന്
જેમ પાપ કરનાર ચીર, ખાતર પાંડતાં – ચોરી કરતાં પકડાઇ જતાં તેને પકડનારાઓ કાપી - મારી નાખે છે, તેમ જીવ, આ લોક-પરલોકમાં પોતે કરેલ - કર્મ અને એ કર્મે કરેલ વિવિધ બાધાઓથી પીડાય છે, કેમ
કે કરેલા કર્મોને ભોગવ્યા સિવાય છુટકો નથી.
- ૩ -૧૧૭ ઉત્તરાધ્યયન સૂત્ર
પ્રદિપ કોઠારી
શ્રી પાર્શ્વનાથ જેનપુસ્તક ભંડાર જૈન ધાર્મિક પુસ્તકો, ઉપકરણો અને દેરાસરને ઉપયોગી વસ્તુઓ જૈન ભોજન શાળાની સામે, શંખેશ્વર, જિ. પાટણ, તા. સમી. પીન - ૩૮૪ ૨૪૫
ન : (૦૨૭૩)
(રે.) ૩૩૦૩ (ઓ) ૩૫૨૨
ઉછા©©©©©©©©©©©©©© 303 Ea@g€8960@CEB€®@be_big&@