________________
====
[[[[[]
સમ્યજ્ઞાનની સર્વ શ્રેષ્ઠતા
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪ * અંક ૧૩/૧૪ * તા. ૨૭-૧૧-૨૦૧ લખાય છે. આવી વસ્તુનો ઉપયોગ ટાળવા પ્રયત્ન કરવા. તેવી કંપનીવાળાને સમજાવી શકાય. ખોટા રંગના - પેકિંગમા - કાગળના ખર્ચ વધી પ્રજાના માથે લાગે છે. ખોટી મોધવારી વધે છે. સમય અને માનવશક્તિ વેડફાઇ છે.
ઉપર અશાતના કરવાથી પાપ બંધાય. તે વાત શંકા વિનાની છે. જ્ઞાનની મૂર્તિ જ્ઞાનની લીપી છે.
મોઢ નું થુંક કાગળ ઉપર લગાડાય નહિ. નોટોની થપ્પીઓ ણતાં થુંક લગાડાય નહિ. ખીસામાં કાગળ, હાથમાં ઘડિયાળ, વિગેરે લઇ જઇ ઝાડો - પેશાબ જવાય છે. બધા કરે છે એટલે એ પાપ નથી તેવું માનવું તે આંખ અને હૈયાનો અંધાપો સુચવે છે. પોતાની ભૂલને સુધારવાનું મન થાય તો ધીરે Úરે ફેરફાર થઇ શકે. પણ જેને ભુલ કે પાપ પાપતરિકે નાગેજ નહિ તેનો કદી ઉધ્ધાર થાય નહિ.
એક માઇહતા. ખોટા રસ્તે ચઢી ગયા. સામે આવનાર ભાઇએ પૂછ્યું. ભાઇતમારે ક્યાં જઉ છે ? પેલો કહે તમારે શું કામ છે . પેલા ભાઇએ કહ્યું તમે જે રસ્તે આગળ વધી રહ્યા છો તે નૈ રસ્તા ઉપર આગળ ભયંકર ખિણ આવે છે પ્રાણ જશે. પેલો હે એમાં તમારે શું ? હું મરીશ. તમે વચ્ચે શું કામ આવો છો '
બસ મનમાં પાપ પ્રત્યે ભુલ પ્રત્યે પેદા થઇ ગયેલી રૂચિ જીવને નુકશાનના માર્ગેથી પાછા વળવા દેતી નથી. એવા જીવો માટે આ પ્રયત્ન નથી. પરંતુ જેઓ સરળ છે - પાપનો ભય છે, સાંભળવાની, સુધરવાનીતૈયારી છે, ખોટું થાય છે તેનું દુ:ખ છે. તેમના માટે આ પુરુષાર્થ છે.
મહેનત છે.
દિવસે દિવસે જ્ઞાનની અજ્ઞાનતાના વધતી જાય છે. તેમાં ડિલ સમજદાર બને તો ઘણો ફરક પડે. જેઓ મોટી મિલો ચલાવે, રેડી મેઇડ કપડાની મોટી ફેકટરીઓ ચલાવે છે તેમને ૫ ગ સમજાવી ફેરફાર કરાવી શકાય. જૈન કુળોને જે જ્ઞાનનો મહિમાનો વારસોમલ્યો તેમને તો જાગૃત થવું જોઇએ. જૈન કુળના દિપકો - બાળકો જ્યારે મોટા ચિત્રવાળા કપડા - મોટા અક્ષરોવાળા કપડાં પહેરીને ફરતાં થઇ રહ્યા છે ત્યારે આ બાબતમાં ખુબ જ જાગૃતિ લાવવાની જરૂર છે.
કપડાં ઉપર, દવાઓ ઉપર, કાગળની થેલીઓ ઉપર, દવાઓ ઉ ઘર, પેંડા, પીપરમેન્ટ, બિસ્કુટ દરેક ઉપર અક્ષરો
અગાઉના સમયમાં તો એવા જાગૃત આત્માઓ હતા કેપુસ્તક જરા નીચે પડી જાય કે તરત તેને પાટલી ઉપર ગોલી પાંચ - ખમાસમણા આપી ભુલ થવા બદલ દુ:ખવ્ય ત કરતા. એમ. સી . વાળા બેનો છાપા વાંચે, સ્કુલ - કોલેજમાં ભણવા જાય, નોકરી કરવા જાય આ બધું સુધારો માંગે છે. આ ખોટો પ્રવાહ ક્યાં જઇને મુકી આવશે ?
મન વડે જ્ઞાનની વિરાધના થાય છે તે કેવી રીતે ? મન દ્વારા જ્ઞાનની આશાતના કરવાના મનોરથ કરે. મન દ્વારા જ્ઞાનની ફેકડી ઉડાડે. તેઓને બીજા ભવમાં જ્ઞાનનું શુન્યપણું મળે છે. એટલે તેનું મન સ્થિર રહેતું નથી. વિવેક વગરનું બને છે. અશાંતિની આગમાં બળ્યા કરે.
જ્ઞાનની આશાતના કરવાથી ભવાંતરમાં પુત્ર- પરિવાર પત્ની પૈસો - પદવી કે પ્રતિષ્ઠા વિટંબણા પેદા કરે તેવાં મળે છે. દેવ - ગુરુ, ધર્મની સામગ્રીપ્રાપ્ત થતી નથી. મળેતો તેમાં મન પરોવવાનું સુઝતું નથી. ભુંડની જેમ ગંદા ચોપાનીયા અને ચિત્રો જોવાનું મન થાય છે. તાસીર હોય તે તાચીર પ્રમાણે મહેનત કરવી જોઇએ. સમ્યગ્ જ્ઞાન આપવ થી માનવી બુદ્ધિવંત બને છે. લોખંડનો પુલ બને તો અનેક ગામોને સહાયક બને છે. પણ તે લોખંડ પડયું રહેતો ફાટ ખાઇનાશ પામી જાય છે, જેની પાસે જે કાંઇસમ્યજ્ઞાનની મુડી હોય તેને બીજા યોગ્ય જીવોમાં વિનિયોગ કરવી જોઇએ, વહેંચવી જોઇએ, આપવી જોઇએ.
જ્ઞાન ભાવથી પરમાત્મા ભાવની અનુભૂતિ થાય છે. અજ્ઞાનતાથી પશુતાનો વિકાસ થાય છે. વિકાર થાય છે. સુસંસ્કારો, સુટેવો, સદ્ગુદ્ધિ, નિર્મળ સમ્યકત્વ, સદ્કાર્યો, સમાધિ, સદ્ગતિ, સિદ્ધગતિસમ્યજ્ઞાનના પ્રભાવે સુતભ બને છે.
સમ્યગ્ જ્ઞાનની રક્ષા કરનાર તેની ઉંચા ભાવપૂર્વક
====== 5 ]
આ